સેવૈયા(seviya recipe in Gujarati)

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

#માઇઇબુક
#પોસ્ટ૨૫
શ્રાવણ માસ મા રોજ કઈક અલગ અલગ મિષ્ટાન બનાવતા હોય તો ચાલો આજે વર્મિસિલી સેવ નો દૂધપાક કે ખીર કહો ક સવૈયા ઝટપટ ફટાફટ બની જાય

સેવૈયા(seviya recipe in Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ૨૫
શ્રાવણ માસ મા રોજ કઈક અલગ અલગ મિષ્ટાન બનાવતા હોય તો ચાલો આજે વર્મિસિલી સેવ નો દૂધપાક કે ખીર કહો ક સવૈયા ઝટપટ ફટાફટ બની જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ વર્મીસિલી સેવ
  2. 2 ચમચીઘી
  3. 2 ચમચીખાંડ
  4. 2 ગ્લાસદૂધ
  5. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર
  6. સૂકો મેવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ ગરમ કરી તેમાં ઘી ગરમ કરી સેવ ને બે મિનિટ માટે સેકો.

  2. 2

    હવે તેમાં દૂધ અને ખાંડ નાખી બરાબર હલાવતા રહો.

  3. 3

    હવે થોડા સૂકો મેવો ઇલાયચી પાઉડર નાખવો અને એકદમ ઉકાળવું.

  4. 4

    તૈયાર છે ઝટ પટ બની હતી સ્વિટ સવૈયા.મનપસંદ સૂકા મેવા થી સજાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes