માંડવી પાક(mandvi paak recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
Mayuri Lunaviya
Mayuri Lunaviya @cook_25009439
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30મિનિટ
4લોકો
  1. 1 કિલોમાંડવી ના દાણા શેકેલા
  2. 500 ગ્રામખાંડ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    1કિલો માંડવી ના દાણા શેકી,તેને મિક્સર માં પીસી ને ભૂકો તૈયાર કરવો.

  2. 2

    500ગ્રામ ખાંડ માં જરાક એક કપ પાણી નાખી ચાસણી તૈયાર કરવી અને ચાસણી તૈયાર થઈ ગયા બાદ તેમાં માંડવી નો ભૂકો નાંખી થાળી માં પાથરી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Mayuri Lunaviya
Mayuri Lunaviya @cook_25009439
પર

Similar Recipes