ઘૂગની(ghugni Recipe In gujatati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#ઈસ્ટઈન્ડિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચારથી પાંચ વ્યક
  1. 1વાટકી વાઈટ વટાણા
  2. 1ચમચી તલનું તેલ
  3. 1ચમચી ઘી
  4. 1બટાકુ
  5. ૨ નંગ ટામેટા
  6. ૨ નંગ ડુંગળી
  7. આદુ-મરચા-લસણની પેસ્ટ
  8. ૧-૨ નંગ લાલ સૂકા મરચાં, તમાલપત્ર, તજ, લવિંગ, ઇલાયચી, બાદીયા,
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1ચમચી કાશ્મીરી મરચું, ધાણાજીરૂ
  11. 1/2ચમચી હળદર
  12. 1ચમચી જીરૂ
  13. થોડા કટકા ટોપરાના
  14. ગાર્નીશિંગ માટે લીલું મરચું, કોથમરી, ડુંગળી, સેવ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વટાણાને આઠથી દસ કલાક પલાળી રાખવા. ત્યારબાદ તેને બાફી લેવા તેમાં થોડી ડુંગળી બાફવામાં નાખવી

  2. 2

    હવે એક પેનમાં તેલ અને ઘી લેવું તે ગરમ થયા બાદ તેમાં ટોપરું નાખવું અને તેને થોડું શેકી લેવું. ટોપરું શેકાઈ ગયા બાદ તેને એક વાટકીમાં કાઢી લેવું

  3. 3

    હવે તે પેનમાં બધા ખડા મસાલા એડ કરવા.

  4. 4

    ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરવી તે cook થાય ત્યાર બાદ તેમાં બટાકા એડ કરવા, તે પણ ખુશ થયા બાદ તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ એડ કરવી

  5. 5

    ત્યારબાદ ટામેટાં એડ કરવા તેને સારી રીતે cook થવા દેવું

  6. 6

    હવે એક વાટકીમાં કાશ્મીરી મરચું, ધાણાજીરૂ અને હળદર લેવી તેમાં પાણી એક કરીને તેની એક પેસ્ટ બનાવો

  7. 7

    હવે તે પેસ્ટને ટામેટાં ચડી ગયા બાદ તેને એડ કરવું

  8. 8

    હવે બાફેલા વટાણાને પાણી માંથી અલગ કરી લેવું

  9. 9

    હવે તે વટાણા એડ કરી દેવા. ત્યારબાદ વટાણાનું જે પાણી જરૂર મુજબ એડ કરવું(બાફેલા વટાણા માં જે પાણી હતું તે) મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લે

  10. 10

    હવે થોડીવાર તેને cook થવા દેવું. ત્યારબાદ તેમાં શેકેલુ ટોપરુંએડ કરવું. હવે રેડી છે આપણી ghugni

  11. 11

    ગાનર્સિંગ કરીને તેને સર્વ કરો.

  12. 12

    રેડી છે આપણી ghugni

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

Similar Recipes