મસૂર પુલાવ (Masoor pulav recipe in gujarati)

Meera Pandya
Meera Pandya @cook_25845167
Baroda Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 લોકો માટે
  1. વાટકો બાસમતી ચોખા
  2. ૧ વાટકીઅધકચરા બાફેલા મસુર
  3. ૧ નંગબટાકા લાંબી ચિપ્સ
  4. ૨ નંગડુંગળી ની લાંબી ચિપ્સ
  5. ૧ નંગગાજર ની લાંબી ચિપ્સ
  6. ૧ નંગઝીણું સમારેલું ટામેટું
  7. ૧ ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  8. ૧ ચમચીતલ
  9. ૨ મોટા ચમચાઘી અને તેલ મિક્સ વઘાર માટે
  10. ૧ ચમચીરાઈ અને જીરું મિક્ષ
  11. ૨ નંગસુકા લાલ મરચા
  12. ૧ ચપટીહિંગ
  13. ૧-૧ ચમચી લાલ મરચું,હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો,બાદીયા પાઉડર
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. થોડી ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકર ગેસ પર મૂકો ત્યારબાદ તેમાં ઘી તેલ મિક્સ છે તે નાખો ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા અને જીરુ રાઈ નાખો ત્યારબાદ તેમાં એક ચપટી હિંગ નાખો પછી તેમાં ડુંગળીની ચિપ્સ નાખી થોડીક વાર ગુલાબી થતા સુધી સાંતળો ત્યારબાદ તેમાં બટાકા અને ગાજર ની ચિપ્સ નાખો અને મસૂર પણ નાખી દો પછી તેમાં આદુ,લસણ,અને મરચા ની પેસ્ટ અને બધો સૂકો મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો

  2. 2

    ત્યાર પછી એમાં બાસમતી ચોખા ધોઈ અને કોરા કરી કૂકરમાં નાખો પછી બધું બરાબર હલાવી દો અને તેમાં પ્રમાણસર પાણી નાખી મધ્યમ આંચ પર મૂકો જ્યારે પુલાવમાં પાણી ખડખડ થાય ત્યાર પછી જ કૂકરના ઢાંકણ ને બંધ કરો બે સીટી થાય એટલે ગેસ બંધ કરી દો ત્યારબાદ કૂકર ઠંડું પડે અને ખુલે એટલે મસૂર પુલાવ બુંદી રાયતા સાથે ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Meera Pandya
Meera Pandya @cook_25845167
yummy & Healthy foodમસૂર ખાવાથી B12 વધે છે તો હું બધાને suggest કરું છું કે યમ્મી મસૂર પુલાવ જરૂરથી ટ્રાય કરશો🙏🏻
(સંપાદિત)

Similar Recipes