ચંદ્ર કલા (Chandra Kala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ કરો
- 2
રાઈ, જીરૂ, હીંગ લસણ & મીઠો લીમડો નાખી ગેસ બંધ કરો
- 3
છાશ ઉમેરો & હલાવી લો
- 4
ફરી ગેસ ચાલુ કરો & બધા મસાલા ઉમેરો
- 5
એક ઉભરો આવે એટલે એમાં ઠંડી રોટલી ના નાના ટુકડા કરી ઉમેરો
- 6
બે મિનિટ ધીમા તાપે થવા દો
- 7
એકવાર હલાવી ગેસ બંધ કરો
- 8
સર્વિગ બાઉલ માં લઇ કોથમરી થી સજાવી લો
- 9
ગમે તો લીલી ડુંગળી પણ વાપરી શકાય.
- 10
ખૂબ જ ઝડપથી તૈયાર થતી ચટપટી ચંદ્ર કલા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચંદન ચકોરી (Chandan Chakori Recipe In Gujarati)
ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ જ બનતી હોય છે. ક્યારેક વધી પણ જાય છે. વધેલી રોટલી માં થી બઉ જ જલ્દી અને બધા ને મઝા પડી જાય એવી વાનગી એટલે ચંદન ચકોરી.#FFC1 (એક વિસરાયેલી વાનગી) Bina Samir Telivala -
-
-
-
-
-
રોટલી ની ઢોકળી (Rotli Dhokli Recipe In Gujarati)
#LO રોટલી ની ખટ્ટ-મીઠી ઢોકળીબપોર ના કે રાત નાં જમ્યા પછી રોટલી વધે તો તેમાંથી ટેસ્ટી ઢોકળી બનાવી શકાય. તો એની રેસીપી હું અહીં તમારી સાથે શેર કરુ છું. Dimple prajapati -
વઘારેલી છાશવાળી રોટલી (Vaghareli Buttermilk Vali Rotli Recipe In Gujarati)
#vagharelirotli#leftoverotli#cookpadgujarati Mamta Pandya -
-
-
-
બાજરાના લોટનું ખીચું(bajra na lot nu khichu recipe in Gujarati)
આ વાનગી મને મારી મમ્મી એ શીખવાડી. જે મારી ફેવરિટ વાનગી છે. ચોમાસા માં કંઇક તીખું અને ચટપટું ખાવા ની બહુ મજા આવે. બાજરાના લોટ નું ખીચું વરસાદ ની મોસમ માં ખાવા માટે એકદમ પરફેક્ટ છે. તમે પણ બનાવજો અને કહેજો, કેવુ બન્યું!!#સુપરશેફ2 Jigna Vaghela -
રોટલી નો ચેવડો(Rotli Chevdo Recipe In Gujarati)
આજે સવારે સ્કુલ ના દિવસો ની યાદ આવી ગઈ આજે ઘણા ટાઈમ પછી આ વઘારેલી રોટલી ખાધી . સ્કુલે જતી ત્યારે રિસેસ મા ખાવા માટે લઈ જતી .બધી બહેનપણીઓ સાથે બેસીને બધા ના ડબ્બા ખોલી સાથે નાસ્તો કરતા . એ આનંદ કંઈક અલગ જ હતો . Sonal Modha -
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
-
-
-
-
-
-
-
પાલક રોટલી વધારેલી(palak rotli vaghrali in Gujarati)
#goldenapron3#વિકમીલ ૧#માઇઇબુક પોસ્ટ ૮Komal Hindocha
-
-
ડ્રાય મસાલા રોટી(drymasala roti recipe in Gujarati)
#ડ્રાયમસાલારોટી #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
ઇનસ્ટન્ટ ખાંડવી(Instant Khandavi Recipe In Gujarati)
#ફટાફટખાંડવી ગુજરાતીઓની મનપસંદ વાનગી છે.પારંપરિક રીતે બનાવવાનાં ૩૦-૪૦ મિનિટ ને સમય લાગે છે પણ કુકર મા જલ્દી થી ૧૫-૨૦ મિનિટ માં જ બની જાય છે. Bhavisha Hirapara -
બાજરાના લોટનુ ખીચુ(Pearl Millet flour's Khichu recipe Gujarati)
#india2020 ખીચું એ ગુજરાતની ખૂબ જ ફેમસ વાનગી છે પણ અત્યારે બધા ચોખા નુ ખીચું જરૂર ખાધું હશે પણ બાજરા ના લોટ નું ખીચુ પણ ખૂબ જ સ્વાદિષટ લાગે છે અને શિયાળાની ઋતુમાં બાજરાની ખિચું સાથે તલનું તેલ ખાવામાં આવે છે અને તે ઠંડીથી રક્ષણ આપે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આજે મેં વિસરાતી વાનગી માં બાજરા ના લોટ નું ખીચું બનાવ્યું છે. Bansi Kotecha -
કર્ડ- રાઈસ(curd rice recipe in Gujarati)
#સુપરશેફ4 કર્ડ- રાઈસ કે થાઇર સદમ એટલે કે દહીં ભાત એ દક્ષિણ ભારતીય ભોજન માં કે થાળી માં સમાવેશ થાય છે. રાંધેલા ભાત ને દહીં સાથે ભેળવી ઉપર થી વઘાર કરવામાં આવે છે. અહી તમે બચેલા ભાત ને પણ આ રીતે બનાવી ને વપરાશ કરી શકો છો. દહીં એ કેલ્શિયમ થી ભરપુર છે, ભાત સાથે તેને મિક્સ કરવાથી સ્વાદ બેવડાઈ જાય છે. Bijal Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13597073
ટિપ્પણીઓ (9)