પંજાબી છોલે મસાલા (Punjabi Chole Masala Recipe In Gujarati)

hetal doriya @cook_26342713
પંજાબી છોલે મસાલા (Punjabi Chole Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં 2 ટેબલ ચમચી તેલ લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો તેમાં મીઠું એડ કરી થોડી વાર ચઢવા દો
- 2
ત્યારબાદ તેમાં છોલે સરખી રીતે ધોઈ ઉમેરો અને બે ગ્લાસ પાણી નાખી ૫ થી ૬ વ્હીસલ વાગવા દો કુકર ને
- 3
છોલે ચડી ગયા બાદ તેને પેનમાં કાઢી વઘાર કરવા માટે તેમાં બે ટેબલ-ચમચી તેલ નાખો ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી થોડી વાર ચઢવા દો ત્યારબાદ તેમાં બે નંગ સમારેલા ટામેટાં ઉમેરો અને લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર અને હળદર પાઉડર ઉમેરી થોડી વાર ચઢવા દો
- 4
ત્યારબાદ તેમાં છોલે ચણા બાફેલા નાખી થોડી વાર ચઢવા દો લાસ્ટ માં પંજાબી છોલે મસાલા નાખી કોથમીરથી ગાર્નિશ કરો તો તૈયાર છે તમારા પંજાબી છોલે મસાલા
Top Search in
Similar Recipes
-
-
-
પંજાબી છોલે મસાલા (punjabi chole masala recipe in gujarati)
આ વીક ની મારી ૩જી પોસ્ટ છે..પંજાબી છોલે મસાલા. Tejal Rathod Vaja -
-
-
-
-
પંજાબી છોલે પરાઠા (Punjabi Chole Paratha Recipe In Gujarati)
#GA4#Week 1#Punjabi#paratha Kashmira Mohta -
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે#પોસ્ટ૪૮#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 44......................મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
-
-
-
-
-
-
-
-
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
-
પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)
#MW2 આજે હુ તમારી સાથે છોલે ની રેસિપી શેર કરવા જઈ રહી છું છોલે એ પંજાબ ની હોટ ફેવરિટ રેસીપી છે જે નાના મોટા સૌ ને ભાવે તો ચાલો ...... Hemali Rindani -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
પંજાબી છોલે (punjabi chole recipe in Gujarati)
#MW2 છોલે, બધાં બનાવતાં જ હોય છે.અહીં કુકર માં સીધાં બનાવ્યા છે.બેકીંગ સોડા વગર એકદમ સોફ્ટ અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે રેસ્ટોરન્ટ જેવાં બન્યા છે. Bina Mithani -
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole Recipe in Gujarati)
#RB10#chole#punjabichole#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13668603
ટિપ્પણીઓ (5)