બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 2 નંગબનાના
  2. 4 ચમચીદહીં
  3. 4 ચમચીખાંડ
  4. 1 ચમચીમઘ
  5. 1 ગ્લાસદૂધ
  6. 5-6આઇસ કયુબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બનાના ની છાલ કાઢી ટુકડા કરી લો

  2. 2

    મીક્ષચર જાર મા બનાના દહીં ખાઙ મઘ દૂઘ આઇસ નાખી ચનૅ કરો

  3. 3

    ગ્લાસ મા સવૅ કરો બનાના ની સ્લાઈસ કટ કરી મૂકો રેડી છે બનાના સમુઘી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes