કેળા નું શાક(kela nu shaak recipe in Gujarati)

Savitridave @cook_26503362
કેળા નું શાક(kela nu shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ને સુધારી લેવા
- 2
તેલ મુકી તેમાં રાઈ અને જીરું નાખી પછી તેમાં કેળા નાખી બધો મસાલો નાખી
- 3
સરખું મિક્ષ કરીને પીરસવું તૈયાર છે કેળા નુ ટેસ્ટી શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાકા કેળા નું શાક(Paka Kela Nu Shak Recipe In Gujarati)
#ફટાફટઆ શાક ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
-
કેળા નું શાક(kela nu saak recipe in gujarati)
જયારે પણ શાક ની મગજમારી હોય ને ત્યારે મને આ શાક યાદ આવે છે ખૂબ જ ઓછા સમય માં બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે ગરમ ગરમ રોટલી સાથે તો બોજ મજા પડે. Dimple 2011 -
-
-
-
-
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#ff1આ શાક ખુબ ઝડપ થી બની જાય છે અને ઘર માં ઉપલબ્ધ હોય તેવી સામગ્રી માંથી બની જાય છે .ટેસ્ટ માં બહુ મસ્ત લાગે છે .વ્રત માં કે રૂટિન માં ક્યુ શાક બનાવવું એ મૂંઝવણ હોય છે તો આ શાક બનાવવા માં આવે છે .મારા ઘર માં બધા ખાય છે .તમે પણ બનાવજો . Rekha Ramchandani -
કેળા નું શાક (kela nu shaak Recipe in Gujarati
#week2 Hello everyone કેમ છો બધા આજે મેં એકદમ સિમ્પલ કેળા નું શાક બનાવ્યું છે જે ફટાફટ અને ટેસ્ટી બને છે આ શાક નાના મોટા સૌ ને ભાવે આ શાક મેં મારા દાદીજી સાસુ પાસેથી શીખ્યું છે તો તમે પણ જરૂર try કરજો Chaitali Vishal Jani -
કેળા નુ શાક(Kela nu shaak Recipe in Gujarati)
#WEEK2જ્યારે પેહલી વાર ઘર ના સભ્યો એ શાક ખાધું ત્યારે પનીર જેવું લાગ્યું Deepika Jagetiya -
-
પાકાં કેળાં નું શાક
#ડીનરઆ મારુ પસંદગીનું શાક છે આ શાક મને બહુ જ ભાવે છે તરત જ બની જાય છે અને રોટલી કે ભાખરી સાથે પીરસી શકાય છે મને આ શાક દહી સાથે ખાવું વધારે પસંદ છે Hiral Pandya Shukla -
પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)
ઝટપટ બની જાય અને સ્વાદિષ્ટ એવી આ જૈન વાનગી એક વાર જરૂર બનાવજો બધા ને પસંદ પડશે એવું શાક છે...#ff1Non fried Jain recipeSonal Gaurav Suthar
-
દાણા મેથી નું શાક(Dana methi nu shaak recipe in Gujarati)
#GA4#week2 આ દાણા મેથી નું શાક બનાવ્યા પછી તે કડવું લાગતું નથી.અને આ શાક કોલેસ્ટોલ , ડાયાબિીસવાળા માટે ખૂબ જ હેલ્ધી હોય છે.અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Dhara Jani -
-
કેળાં શાક(Kela shaak recipe in Gujarati)
જ્યારે હું નાની હતી ત્યારે મારા બા (દાદી) મને કોઈ શાક ના ભાવતા તો આ કેળાં ની છાલ નું શાક બનાવી દેતા અાજે બા તો નથી પણ એની યાદો સાથે આ શાક હું સાઇડ માં બનાવી લવ છું.#GA4#week2#banana Payal Sampat -
-
-
-
-
કેળા શાક ( Kela shaak recipe in Gujarati
#GA4#Week2મેથીની ભાજી અને કેળાનું શાક સ્વાદમાં ખુબ સરસ લાગે છે લસણ optional છે અહીં મેન ઘરે ઉગાડેલી મેથીની ભાજીનું શાક બનાવ્યું છે Kalyani Komal -
-
કેળા ની છાલ નું શાક
#શાકઆ શાક બહુ જ સરસ લાગે છે બધા કેળા ની કેળા સાથે છાલનો ઉપયોગ કરી શાક જરૂર થી બનાવો Sunita Vaghela -
-
પાકા કેળા નું ફરાળી શાક (Pakka Kela Farali Shak Recipe In Gujarati)
#GA4 #Week2 ઉનાળા માં શુ શાક બનાવવાનું તો એકદમ જલ્દી 5 મિનિટ માં બનતું પાકા કેળા નું શાક, મેં ફરાળી બનાવ્યું છે Bina Talati -
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત Soni Jalz Utsav Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729597
ટિપ્પણીઓ