ઘટકો

૧૦ મિનીટ
  1. મોટા બટાકા
  2. મિડીયમ સાઇસ ના ટામેટાં
  3. નાની ડુગળી
  4. ટુકડોઆદુ નો નાનો
  5. ૨-૩ લસણ ની કળી
  6. તેજપત્તા
  7. ટુકડોતજ નો નાનો
  8. લીલું મરચુ
  9. ૧/૪ ટી સ્પૂનહળદર
  10. ૧ ટેબલ સ્પૂનધાણા-જીરૂ પાઉડર
  11. ૧/૨ ટી સ્પૂનલાલ મરચુ
  12. ૧ ટેબલ સ્પૂનગોળ
  13. થોડાલીલા ધાણા
  14. મિઠુ સ્વાદ મુજબ
  15. ૧ ટેબલ સ્પૂનતેલ
  16. ૧/૨ ટી સ્પૂનરાઇ
  17. ૧/૨ ટી સ્પૂનઅજમો
  18. ચપટીહીગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    કુકર મા તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો. તતડે પછી અજમો, હીંગ, તજ, તેજપત્તા, ઝીણા સમારેલ આદુ, મરચા, લસણ અને ડુંગળી ઉમેરી ૧ મિનીટ સાંતળો.

  2. 2

    હવે સમારેલ ટામેટાં ઉમેરી, મિઠુ, હળદર, ધાણા-જીરુ, લાલ મરચુ નાંખી ૨ મિનીટ સાંતળો.

  3. 3

    કાપેલ બટાકા ઉમેરી તેમાં ગોળ પણ ઉમેરી દો.

  4. 4

    બરાબર હલાવી લો. બટાકા ડુબે તેટલું પાણી ઉમેરી કુકર નું ઢાંકણ ઢાંકી દો.

  5. 5

    ૨ સીટી સુધી કુક થવા દો. કુકર ઠંડું થાય પછી ઢાંકણ ખોલી શાક ને હલાવી લો. સમારેલ લીલા ધાણા થી ગાર્નીસ કરી લો. ગરમ-ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

Similar Recipes