ચાઈનીઝ ભેળ (Chinese bhel recipe in gujarati)

Komal Hirpara
Komal Hirpara @cook_26162213
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. વાટકો બોઇલ કરેલા નુડલ્સ
  2. ગાજર
  3. નાનું કેપ્સિકમ
  4. ૩-૪કળી લસણ
  5. ૪ ચમચીમાંડવીના બી
  6. ૧/૨વાટકો મકાઇ ના પોહા
  7. ૧ ચમચીસોયા સૉસ
  8. ૩ ચમચીટમાટો સૉસ
  9. ૧ ચમચીરેડ ચીલી સૉસ
  10. ઓઇલ તડવા માટે
  11. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નૂડલ્સ ને બોઇલ કરવાના છે બોઇલ કરતી વખતે તેમાં મીઠું અને ઓઇલ એડ કરવાનું છે આના થી નૂડલ્સ ચોટ સે નહીં

  2. 2

    બોઇલ થઈ ગયા પછી આને તડવા ના છે તેને ક્રિસ્પી થાઈ ત્યાં સુધી તડવા ના છે અને ત્યાર બાદ આને ઠંડા થવા દેવાના છે નૂડલ્સ થઈ ગયા પછી એ જ ઓઇલ માં મે માંડવીના બી અને મકાઇના પોહા પણ તડી લેવાના છે

  3. 3

    ત્યાર બાદ એક પેન માં ૧ ચમચી ઓઇલ લઈ ને તેમાં સમારેલું લસણ એડ કરવાનું છે લસણ થોડું સતદાઈ જાય ઍટલે તેમાં સમારેલું ગાજર અને કેપ્સિકમ એડ કરવાનું છે આ બધી પ્રોસેસ ફાસ્ટ ગેસ પર જ કરવાની છે (તમે કોઈ પન શેપ મા વેજીટેબલ ને કાપી સકો છો. તમારે ડુંગડી અને કોબી એડ કરવી હોય તો કરી સકો છો મે નથી કરેલી) બધુ બરાબર પાકી જાય ઍટલે ગેસ બંધ કરી ને આમાં મીઠું અને સોયા સૉસ એડ કેરવાનો છે અને એને ઠંડુ થવા દેવાનું છે

  4. 4

    બધુ બરાબર ઠંડુ થઈ ગયા પછી એક બાઉલ માં રેડિ કરેલું મિક્સર, ટમાટો સૉસ,રેડ ચીલી સૉસ, તડેલા માંડવીના બી અને તડેલા મકાઇના પોહાં નાખી ને મિક્સ કરવાનું છે અને છેલે તડેલા નૂડલ્સ નાખીને મિક્સ કરવાનું છે ત્યાર છે આપડી ચાઇનિજ ભેળ

  5. 5

    મે આયા ઘઉ ના લોટ માંથી ઘરે બનેલા નૂડલ્સ નો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ પ્રકાર ના નૂડલ્સ નો વપરાશ કરી સકોછો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hirpara
Komal Hirpara @cook_26162213
પર

Similar Recipes