કેળાનુ શાક(Kela nu Shaak Recipe in Gujarati)

Usma Kakad
Usma Kakad @cook_26616639

કેળાનુ શાક(Kela nu Shaak Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગપાકાં કેળા
  2. 1 ચપટીમીઠું
  3. 1/2ચમચી ધાણાજીરૂ
  4. 1/2ચમચી મરચું પાઉડર
  5. 1પાવ રૂ તેેલ
  6. 1 ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેળાની છાલ પડી ને સુધારો

  2. 2

    તેલ ગરમ કરી તેમાં કેળાને વધારો

  3. 3

    તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું નાંખી બરાબર મિક્સ કરો પાંચ મિનિટ હલાવો

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ પાકા કેળાનુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usma Kakad
Usma Kakad @cook_26616639
પર

ટિપ્પણીઓ

Similar Recipes