ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2લોકો
  1. 1પેકેટ ચિંગ્સ નૂડલ્સ
  2. 1કેપ્સીકમ
  3. 1ગાજર
  4. 1/2 થોડી કોબી
  5. 4લીલી ડુંગળી
  6. 3 ચમચીસેઝવાન સોસ
  7. 1 ચમચીટોમેટોકેચપ
  8. 1 ચમચીથોડો સોયા સૉસ
  9. જરૂર મુજબ તેલ
  10. જરૂર મુજબ કોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    નૂડલ્સ ને 7 મિનીટ બાફી લેવા ત્યાર બાદ તેમા કોર્નફ્લોર છાંટી તળી લેવા

  2. 2

    હવે ગાજર કોબી કેપ્સીકમ ડુંગળી બધું સમારી લો

  3. 3

    એક ક્ડાઇ મા થોડુ તેલ લો બધું સાક સાતળિ લો હવે ગેસ બંધ કરી તેમા સોયા સોસ ચીલી સોસ સેઝવાન સોસ થોડુ મીઠું બધું મિક્સ કરો હવે તેમ તળેલા નૂડલ્સ મિક્સ કરી ઉપર સ્પિન્ગ ડુંગળી છાંટી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

Similar Recipes