બટેટા વડાં(bateta vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં ચમચી તેલ મુકી તેમા ચપટી રાઈ હિંગ ને મીઠાં લીમડાના પાન ચાર પાંચ મુકી ને લસણ,આદુ મરચાં ની પેસ્ટ સોતે કરી લો. હવે તેમા બટેટા નો માવો,મીઠું, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ, ધાણાભાજી નાખી બધું બરાબર મીક્ષ કરી લેવું. તેના નાના નાના ગોળા વારી લેવા.
- 2
એક કપ ચણાના લોટમાં જરુર મુજબ મીઠું, ચપટી અજમો,ચપટી મીઠા સોડા ને જરુર મુજબ પાણી નાખી ઘટ એવું બેટર બનાવી લો.
- 3
તેલ ગરમ થાય એટલે બટેટા ના ગોળા ને બેટર મા ડીપ કરી ને તળી લો.
- 4
તૈયાર છે આપણાં ટેસ્ટી ટેસ્ટી બટેટા વડા જેને આપણે કેચ અપ,લીલી ચટણી, પીળી ચટણી,અને આંબલીનો ખાટી મીઠી ચટણી સાથે સવ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બટેટા વડાં (Bateta Vada Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#cookpadindia#cookpadgujrati#BATATAVADAબટેટા વડા બધાને ભાવે છે, સવારે બ્રેકફાસ્ટમાં ગરમાગરમ બટેટા વડા મળી જાય😋 પછી બપોરના જમવાની પણ જરૂર નથી પડતી, બટેટા વડા હેવી નાસ્તો છે, અને ગુજરાતીઓનો પ્રિય, 😄 પછી સવારે નાસ્તામાં હોય, બપોરે જમવામાં, કે પછી ગમે ત્યારે અને સાથે ચટણી હોય તો આજે આપણે બ્રેકફાસ્ટમાં માટે બટેટા વડા બનાવીએ👌 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બટેટા વડા (bateta vada recipe in gujarati)
બધા ના ફેવરિટ, આ વરસાદી વાતાવરણ માં જો ગરમા ગરમ વડા મળી જાય તો તો સોને પે સુહાગા જેવી વાત થાઈ હો. આજ સન્ડે છે તો બધા ફ્રી, બાળકો ઓનલાઇન હોમવર્ક માંથી પણ ફ્રી, હું પણ પ્રાઈમરી ટીચર છુ તો હું પણ ફ્રી. Bhavna Lodhiya -
બટાકાવડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2 #Week2ગુજરાતી ની પહેલી પસંદ ઢોકળા , હાંડવો અને બટાકાવડા..જ્યારે કોઈ તહેવાર હોય કે મહેમાન આવે ઘરમાં પહેલી પસંદ બટાકાવડા ને આપે. .. નાસ્તા માં કે રોજિંદા ભોજન ની સાથે પણ સેટ થઈ જાય... આજે મેં મસાલા ને વધારી ને બનાવ્યા છે બટાકા વડા.. સ્વાદમાં ટેસ્ટી બન્યા છે.. એકવાર જરૂરથી try કરજો Kshama Himesh Upadhyay -
-
-
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
#ટ્રેડિંગ #વીક1HAPPY COOKINGબટેટા વડા એ સોરાષ્ટ નુ ફેમસ ફરસાણ છે.દરેક પ્રસંગે વાર તહેવારે બનતું ફરસાણ છે. RITA -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
-
-
-
-
-
બટેટા વડા (bateta vada recipe in Gujarati)
#GA4 #Week4 ભજીયા નું નામ આવતાજ ગુજરાતી ઓ પહેલા બટેટા વડા જ પસંદ કરે છે બટેટા વડા ગુજરાતી ઓના ફેવરીટ છે. Kajal Rajpara -
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13779206
ટિપ્પણીઓ