પાસ્તા(Pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા ગરમ પાણી કરો, ને તેમાં તેલ ને મીઠું નાખો ને ઉકાળવા દો.
- 2
ઉકળતા પાણી મા એક બાવલ પાસ્તા નાખો ને બોયલ કરો.
- 3
પાસ્તા બોયલ થઈ જાય એટલે તેને ચારણી મા કાઢી લો, ને તેના પર ઠંડુ પાણી નાખો.
- 4
ત્યારબાદ કેપ્સિકમ, ગાજર, ડુંગળી અને ટામેટાં ને ચોપર મા ચોપ કરો.
- 5
પછી એક કળાય મા તેલ નાખી ડુંગળી, ટામેટાં, ગાજર અને કેપ્સિકમ ને સાંતળો. જરૂરિયાત મુજબ મીઠું નાખો.
- 6
ત્યારબાદ તેમાં પાસ્તા ટોપિંગ નાખો.
- 7
પછી તેમાં પાસ્તા નાખો ને સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇટાલિયન પાસ્તા(Italian pasta Recipe In Gujarati)
#GA4#week5#ઇટાલિયનખૂબ ઝડપથી બનતી અને ટેસ્ટ માં પણ ખૂબ સારી આ રેસિપિ બાળકો ની હોટ ફેવરીટ છે.તેમાં ગાજર અને વટાણા જેવા શાક ઉમેરીને તેને થોડી હેલથી બનાવી શકીએ છીએ. KALPA -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13786872
ટિપ્પણીઓ