કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ખાંડ અને પાણી ઉમેરો અને ૧ તાર ની ચાસણી બનાવી લો. તેમાં કેસર, ઈલાયચી પાઉડર, કાજુ પાઉડર, મીલ્ક પાઉડર, ઉમેરો
- 2
ત્યાર પછી તેને થોડી વાર ગેસ પર જ મીક્સ કરો
- 3
ત્યાર પછી તેને મોલ્ડ માં સેટ થવા માટે મુકો
- 4
ત્યાર પછી તેને અનટોલ્ડ કરી ચાંદી ના વરખ થી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#DIWALI2021#Festivaltime#CookpadGujarti#CookpadIndia Komal Vasani -
-
કાજુ કતરી (Kaju Katri recipe in Gujarati)
#rakshabandhanspecial#sweets#Late_post આ કાજુ કતરી મે માત્ર 2 ચમચી કાજુ થી જ બનાવી છે. અને ઇમાથી લગભગ 500 ગ્રામ કાજુ કતરી બને છે. એકદુમ મીઠાઇ વાડા ના દુકાને મડે એવી જ બની છે. Daxa Parmar -
-
-
-
-
કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
#trend#trend4#week4#cookpadindia#cookpadgujarati#kajukatli#kajuburfi#kajufudge#Indiansweets#culinarydelight Pranami Davda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju
#GA4#week9#post1#dryfruits#mithai#Diwali_soecial#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati) આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐 Daxa Parmar -
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
-
કાજુ કતરી(kaju katri recipe in gujarati)
# વેસ્ટગુજરાતી ઓ સ્વીટ ના ખૂબ શોખીન હોય છે અને મારા ફેમિલી મેમ્બર્સ ને કાજુ કતરી ખૂબ જ ભાવે છે તો તમે પણ ટ્રાય કરજો Deepahindocha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13867195
ટિપ્પણીઓ (2)