ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati)

Roshni Suchak
Roshni Suchak @cook_26341983

ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 કપસાબુદાણા
  2. 1 કપસામો
  3. સ્વાદાનુસાર મીઠું
  4. 1 કપ દહીં
  5. 1 ચમચી આદું મરચા ની પેસ્ટ
  6. 1 ચમચી તલ
  7. 1 ડાળી મીઠો લીમડો
  8. 1/2 ચમચી જીરું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા અને શાંબો મિકસ કરી મિક્સર મા પીસી લોટ ત્યાર કરી લૉ.અને તેમાં દહીં નાખી તેને 3 કલાક માટે રહેવા દો

  2. 2

    3 કલાક બાદ આ ખીરા માં આદુ મરચા ની પેસ્ટ મીઠું નાખી હલાવી લો.

  3. 3

    માઇક્રો વેવ માં 5 મીનિટ સુધી માઇક્રો વેવ કરો

  4. 4

    ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકી થાય એટલે જીરૂ મરચા હિંગ અને લીમડો,તેલ નાખી તડકો ત્યાર કરી આ તડકો તરતજ ઢોકળા પર રેડી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni Suchak
Roshni Suchak @cook_26341983
પર

Similar Recipes