આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Hetal Gohel
Hetal Gohel @HETALGOHEL

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 200 ગ્રામઘઉંનો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. 1 ચમચીજીરૂ
  4. જરૂર મુજબ તેલ
  5. 1ડુંગળી
  6. 2 લસણની કળી
  7. 2મરચા
  8. 1આદુનો ટુકડો
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1લીંબુ
  11. 2 ચમચીહળદર
  12. 1/2 ચમચી ખાંડ
  13. 4-5 બાફેલા બટેટા
  14. 1/2 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઘઉંના લોટમાં જીરુ મીઠું અને તેલ નાખીને લોટ બાંધી લો

  2. 2

    એક પેનમાં તેલ લો અને તેમાં હિંગ અને જીરું નાંખો ત્યારબાદ તેમાં ડુંગળી અને લસણ નાખો તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો પછી હળદર ઉમેરો પછી તેમાં બાફેલા બટેટાનો માવો ઉમેરો પછી થોડું લીંબૂ અને ખાંડ અને મીઠું નાખી હલાવી લો થોડી વાર ચઢવા દો

  3. 3

    ત્યારબાદ પરોઠા ના લોટ થી નાના નાના બે રોટલી જેવા બનાવો પછી તેમાં એક પળમાં બનાવેલો માવો છે એ નાખો પછી બીજું પડ તેની ઉપર રાખો અને પછી પરોઠાને શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Gohel
Hetal Gohel @HETALGOHEL
પર

Similar Recipes