પનીર સલાડ (Paneer Salad Recipe In Gujarati)

Roshni Suchak
Roshni Suchak @cook_26341983

પનીર સલાડ (Paneer Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 100 ગ્રામ પનીર
  2. 1 ટામેટાં
  3. 1 કેપ્સિકમ
  4. 2 ડુંગળી
  5. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 2 ચમચી તેલ મૂકી તેમાં પનીર ને સેકી ને બહાર કાઢી લો

  2. 2

    તેલ માં આદુ લસણ ની પેસ્ટ નાખો,ડુંગળી અને હિંગ નાખી સાતલી નાખો ત્યાર બાદ તેમાં ટામેટાં અને કેપ્સિકમ અને અન્ય અવેલેબલ શાકભાજી નાખી ને હલાવો

  3. 3

    હવે તેમાં અગાવ શેકેલું પનીર નાખો અને તેને મિક્સ કરો અને થોડી વાર લો ફ્લેમ માં ગરમ થવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni Suchak
Roshni Suchak @cook_26341983
પર

ટિપ્પણીઓ

Similar Recipes