પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેમાં બે ચમચી તેલ નાખી સમારેલા ટામેટા ડુંગળી અને મરચા એડ કરી સાંતળી લો પનીર લઈ તેને ૫ ૬ ક્યુંબમા કટ કરો અને બીજું વધેલું પનીર છીણી લો
- 2
સંતાયેલા ડુંગળી અને ટામેટાને મિસ્ટર માં લઇ તેની ગ્રેવી કરી લો ત્યારબાદ કડાઈમાં તેલ લઈ તે ગ્રેવી ને એડ કરો અને થોડીવાર સાંતળી લો ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર અને હળદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્ષ કરી લો
- 3
ગ્રેવીમાં કસૂરી મેથી નાંખી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં પનીર એડ કરી ધીમા તાપે પાંચ થી છ મિનિટ થવા દો
- 4
પનીર થઇ ગયા બાદ તેમાં કોથમીર થી ગાર્નીશ કરી જીરા રાઈસ અને રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#GA4 #Week6આ શાક તો જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે અને ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
-
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
-
-
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6 #OCTOBER #MYRECIPEFIRST #PANEER Kajal Ankur Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13912027
ટિપ્પણીઓ