ચીઝ મેયો બર્ગર (Cheese Meyo Burger Recipe In Gujarati)

ચીઝ મેયો બર્ગર (Cheese Meyo Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પ્રથમ બધી સામગ્રી લેવી આલુ ની ટીકી બનાવવાની રીત ૪ થી ૫ નંગ બટેટા બાફી લેવા તેની છાલ ઉતારવી તેને સ્મેશ કરી લેવા તેના ઉપર સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી મરચું 1/2 ચમચી હળદર 1/21 ચમચી ગરમ મસાલો પુરાણ મા 1 ચમચી ધાણાજીરું નાકી બધો મસાલો મિક્સ કરી લેવો
- 2
પછી બે મોટી ટિક્કી બનાવી તેલ નાખીને ટીકી ને આગળ પાછળ થી શેકી લેવી બ્રોવન કલર થાય ત્યાં સુધી
- 3
સૌપ્રથમ બધી સામગ્રી લેવી સામગ્રી લીધા બાદ બગર ના પાવ લેવા બર્ગર ના પાવને બે ભાગમાં કાપી લેવા ઉપર નીચે પાંચથી દસ મિનિટ સુધી શેકી લેવા એના ઉપર સેચેઝવાન ચટણી એના માયોનિસ લગાડો
- 4
ત્યારબાદ તેના ઉપર કોબીનું પાન રાખો તેના ઉપર આલુ ની ટીકી રાખવી એના ઉપર રેડ ચીલી ફ્લેક્સ હર્બ્સ સ્પ્રિન્કલ કરવા 3 ટામેટા ની સ્લાઈસ 3 કાંદા ની સ્લાઈસ રાખવી તેના ઉપર પેરી પેરી મસાલો નાખો ત્યારબાદ તેના ઉપર ચીઝની સ્લાઈસ અથવા ચીઝ છીણેલું નાખવું પછી પાવના ઉપરના બેસ પર મેઓનીસ લગાડી પાવ ને ઉપર રાકી દેવો
- 5
આપણું માયોનીસ ચીઝ બર્ગર તૈયાર છે મેં તને કોક અને ફ્રેન્ડ્સ સાથે સર્વ કયરું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ આલુ ચીઝ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger recipe in Gujarati)
#GA4#Week7#Burger Ruta Majithiya -
-
-
-
-
-
-
-
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
-
આલુટીકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#puzzale burger and tometo Sejal Patel -
-
-
-
-
-
-
પેરી પેરી ચીઝ મકાઈ (Peri Peri Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week16#periperi Vaghela bhavisha -
-
-
-
-
-
ચીલા બર્ગર સેન્ડવીચ.(chilla burger Sandwich recipe in Gujarati.)
#GA4#week7 #Burger. આ રેસિપી મારી પોતાની ઇનોવટીવ રેસિપી છે મેં ફર્સ્ટ ટાઈમ જ બનાવી છે પણ ખુબજ ટેસ્ટી લાગે છે. Manisha Desai -
વેજીટેબલ બર્ગર (Vegetable burger Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવો પણ easy. Burger ની Ticcki આ રીતે બનાવો ખૂબજ Crunchy બનશે. Reena parikh -
-
More Recipes
ટિપ્પણીઓ (4)