વેજ બેસન પુડલા(Veg Besan Pudla Recipe in Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam

#most_active_user
આ રેસિપી મેં મારા સાસુ માટે બનાવી છે કેમ કે એમને બહુ જ ભાવે છે

વેજ બેસન પુડલા(Veg Besan Pudla Recipe in Gujarati)

#most_active_user
આ રેસિપી મેં મારા સાસુ માટે બનાવી છે કેમ કે એમને બહુ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૩ થી ૪
  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૨ નંગટામેટાં
  3. ૨-૩ નંગ કાંદા
  4. ૨ ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  5. કોથમીર
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  8. 1/2ચમચી હળદર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ નાની ચમચીઅજમો
  11. 1/2ચમચી મરી પાઉડર
  12. ચપટીહિંગ
  13. ૩-૪ ચમચી તેલ
  14. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં અજમો મરી પાઉડર નાખીને મિક્સ કરો અને પછી તેમાં થોડું થોડું કરી ને પાણી નાખીને બેટર તૈયાર કરો

  2. 2

    હવે કાંદા ટામેટાં, કોથમીર ને જીણા સમારીલો અને પછી તેને બનાવેલાં બેટર માં નાખી ને બરાબર મિક્સ કરો તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો પછી તેમાં હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું, મીઠું, હિંગ નાખી ને બરાબર મિક્સ કરો

  3. 3

    હવે એક નોનસ્ટિક તાવી લેવી અને તેને સ્ટવ પર મૂકી અને ગરમ થાય એટલે તેમાં પુડલા નું બેટર ઉત્તપમ ની જેમ પાથરી દો અને પાકવા દો

  4. 4

    તો તૈયાર છે હેલ્ધી વેજ બેસન પુડલા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
પર
Umergam
I love to making different types recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes