લીલી ડુંગળી,મેથી અને દૂધીના પુડલા(Lili dungli,methi,dudhi na pudla recipe in Gujarati)

Hetal Panchal
Hetal Panchal @cook_26537557
દુબઈ

લીલી ડુંગળી,મેથી અને દૂધીના પુડલા(Lili dungli,methi,dudhi na pudla recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો
  1. ૧ કપલીલી ડુંગળી
  2. ૧ કપ લીલી મેથીના પાન
  3. ૧/૨ કપકોથમીર
  4. ૧/૨ કપ છીણેલી દુધી
  5. ૧ કપ ચણાનો લોટ,
  6. ૧/૨ કપ રવો
  7. ૨ ચમચા ચોખા નો લોટ
  8. ૧ ચમચીઆદુ મરચાની ની પેસટ
  9. કળી લસણ
  10. ૧/૨ કપદહીં
  11. ૧ચમચીસુકા મસાલા ધાણાજીરું
  12. ૧ચમચી લાલ મરચું
  13. ૧/૨ ચમચીચાટ મસાલો,
  14. જરુરી મુજબ મીઠું
  15. ૩-૪ચમચા તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મેથીના પાન તથા લીલી ડુંગળી, કોથમીર,સાફ કરી ધોઈ ને રેડી કરો.

  2. 2

    હવે મેથી, ડુંગળી અને કોથમીર તેમા ચણાનો લોટમાં, ચોખા નોલોટ અને રવો.. દહીં અને બધા સુકા મસાલા તથા આદુ મરચાની પેસ્ટ અને લસણ ઉમેરીને પાણી નાખી મીશરણ તયાર કરો.

  3. 3

    ઍક પેનમાં તેલ મુકી પતલા પુડલા પાથરો. બંને બાજુ ગોલ્ડન કરી શેકીને રેડી કરી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Panchal
Hetal Panchal @cook_26537557
પર
દુબઈ
મને રસોઈ કરવી ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes