ગ્રીન ઓનિયન સબ્જી(Spring onion sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ડુંગળી ને ધોઈ ને કટ કરી લેવાની પછી એક પેનમાં તેલ નાખી હિંગ અને જીરું નાખી પછી એમાં લસણ આદુની પેસ્ટ અને લીલા મરચા નાખી દેવાના.પછી ટામેટુ કટ કરી નાખી દેવાનું. એક મિનિટ થવા દેવાનું પછી એમાં મીઠું અને હળદર નાંખી તેમાં થોડું પાણી નાખી દેવાનું.
- 2
પછી ધાણાજીરુ અને લાલ મરચું પાઉડર નાખી દેવાના હવે લીલી ડુંગળી નાખી બે-ત્રણ મિનિટ ઢાંકી દેવાનું.
- 3
પછી એકવાર મિક્સ કરી દેવાનું ને ઢાંકી રહેવા દેવાનું પછી કોથમીર નાખીને મિક્સ કરો છે તૈયાર છે ગ્રીન ઓનિયન સબ્જી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળીની સબ્જી(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11 #greenonion#post1 શિયાળો એટલે શાકભાજી ની મજા ને એમાંય અલગ અલગ ભાજી જોઈ ને જ ખાવાનું મન થાય. ડુંગળી ની ભાજી મારી દિકરી ની ફેવરેટ એટલે શિયાળા માં વારંવાર બને. Minaxi Rohit -
-
-
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
-
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
-
લીલી ડુંગળી રતલામી સેવની સબ્જી(Spring onion with ratlami sev sabji recipe in Gujarati)
#GA4#Week11 pooja dalsaniya -
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
લીલીડુંગળી અને ગાંઠીયાનું શાક(Spring Onion ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11#GreenOnion Shilpa Shah -
-
લીલી ડુંગળી શાક(Spring Onion nu Shaak Recipe in Gujarati)
#GA4#week11#Spring Onion Sheetal Chovatiya -
લીલી ડુંગળી ને ગાંઠિયા નું શાક (Spring onion and ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11 Marthak Jolly -
લીલી ડુંગળીનું સેવવાળું શાક(Spring onion sabji with sev recipe in gujarati)
#GA4#Week11#લિલી ડુંગળી (Green Onion) Dimple Solanki -
-
ગ્રીન ઓનિયન અપમ(Green onion appam recipe in gujarati)
અપમ જુદી જુદી રીતે બનતા હોય છે ખાવામાં ટેસ્ટી અને જલ્દી બની જાય છે તેમજ પચવામાં પણ સરળ છે તેથી લાઇટ ડિનર તેમજ બ્રેકફાસ્ટમાંમાં બને છે વળી લીલી ડુંગળી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week11#greenonion Rajni Sanghavi -
ગ્રીન ઓનીયન સબ્જી(Green onion sabji Recipe in Gujarati)
#GA4#Week11#Green onionઆ સબ્જી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ફટાફટ બની પણ જઈ છે જે ખાવા માં healthy છે ને શિયાળામાં ખાવાની મજા પડે છે.તો મારી આ રેસીપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
-
-
-
લીલી ડુંગળી ટામેટાનું શાક(Spring onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#ડુંગળી ટમેટાનુ શાક મસાલા રાઇસ છાશ રોટલી પાપડનુ ડીનર... Chetna Chudasama -
લીલી ડુંગળી ગાંઠિયાનું શાક(Spring onion ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળી Neepa Shah -
-
રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati)
#GA4#Week11#GreenOnion Priti Patel -
લીલી ડુંગળી ને ગાંઠીયા નું શાક(Spring onion ganthiya sabji recipe in gujarati)
#GA4 #Week11 sonal Trivedi -
-
-
ડુંગળી,પાલક ને ગાંઠિયાનું શાક(Spring onion,spinach and ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11 Prafulla Ramoliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14099146
ટિપ્પણીઓ