શેર કરો

ઘટકો

35 મિનીટ
2 વ્યક્તિ
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 2 ચમચીઘઉંનો કરકરો લોટ
  3. 3ચમચા ઘી
  4. 2 ચમચીગુન્દ
  5. 7-8બદામ
  6. 7-8કાજુ
  7. 7-8પીસ્તા
  8. 1 ચમચીખસખસ
  9. 2 ચમચીકોપરાનું ખમણ
  10. 1/3 વાટકી ગોળ
  11. 2 ચમચીકાટલુ
  12. ગાર્નીશીગ માટે
  13. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

35 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સામગ્રી તૈયાર કરી,એક ચમચો ઘી ગરમ કરી ગુન્દ ને તળી લો.

  2. 2

    હવે બદામ,કાજુ,પીસ્તા તળી લો.ઠરે એટલે મિક્સી જાર મા બધુ ઉમેરી તેમાં ખસખસ ઉમેરી પાઉડર તૈયાર કરો.

  3. 3

    હવે કડાઈમાં હજુ એક ચમચો ઘી ઉમેરી બંને લોટ ને ધીમી આચ પર શેકી લો.બદામી રંગ થાય એટલે કોપરાનુ ખમણ,ડ્રાયફ્રુટ નો પાઉડર મિક્સ કરો.

  4. 4

    હવે કાટલુ ઉમેરી હલાવી લો.હવે નીચે ઉતારી હલાવતા રહો.સહેજ ઠરે એટલે ગોળ મિક્સ કરી હલાવો.

  5. 5

    ગોળ મિક્સ કરી મોલ્ડ મા પાથરી એક ચમચો ઘી ઉમેરી કાપા પાડી બદામ ની કતરણ થી ગાર્નીશ કરો.

  6. 6

    તૈયાર છે શિયાળામાં ખૂબજ હેલ્ધી એવો કાટલા પાક કે કાટલુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes