લીલી ડુંગળી ના ચીલા(Green Onion Chilla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં રવો અને ચણાનો લોટ મિક્સ કરો તેમાં કેપ્સિકમ ઝીણી સમારેલી લીલી ડુંગળી ઝીણું સમારેલું લસણ ટામેટાં બધું મિક્સ કરો તેમાં બધો મસાલો નાખો મીઠું મરચું હળદર અને પાણી નાખી બધું મિક્સ કરો છેલ્લે સાજીના ફૂલ રાખો અને એકદમ હલાવો પછી
- 2
આ મિશ્રણને પાંચ મિનિટ ઢાંકીને રાખી મૂકવું પછી ગેસ પર તવાને ગરમ કરવા મૂકવું તેમાં તેલ લગાવવું
- 3
પછી ચમચાથી એક મિશ્રણ પાથરવું ઉપર તેલ લગાડવું પછી બીજી સાઈડ ચેન્જ કરવું બંને બાજુ એક સરખી ભાત પડે એટલે ઉતારી લેવું રેડ ચટણી અને સોસ સાથે સર્વ કરવું
- 4
લીલી ડુંગળીના ચીલા રેડી છે તો સાથે કે ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લીલી ડુંગળી ની કઢી (Green Onion ni kadhi recipe in gujarati)
#GA4#Week11#greenonion#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળી,આ એક કાઠિયાવાડી શાક છે, જે પરાઠા, થેપલા, રોટલા, રોટલી, ખીચડી બધા જ સાથે ખુબજ સરસ લાગે છે... અને એમાં પવન શિયાળા મા જો ગરમા, ગરમ આ શાક મળી જાય તો તો મજા પાડી જાય હોય બાકી..... Taru Makhecha -
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
-
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી ની કઢી(Green Onion Kadhi Recipe in Gujarati)
#GA4#week11#cookpadindia Riddhi Ankit Kamani -
લીલી ડુંગળી ના પરોઠા(Green Onion parotha Recipe in Gujarati)
#GA4#Week11#Green Onionઆપણે આલુ પરોઠા, મેથી પરોઠા તો બનાવતા જ હોઈ. પણ આજે મે લીલી ડુંગળી ના પરોઠા બનાવ્યા જે ખુબ જ પેસ્ટી બન્યા. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14116869
ટિપ્પણીઓ