રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આમળા ને બરાબર ધોઈને ઢોકળિયા અથવા તપેલીમાં પાણી અને એક લીંબુ નાખી ઉપર એક કાણા વાળી ડીશ પર આમળા મૂકી 15-20 મિનિટ વરાળે બાફી લેવા.
- 2
પછી આમળા ને એક વાસણ મા કાઢી ઠંડા થવા દો. ઠંડા થાય જાય પછી આમળા ને ઉપર થી દબાવી એની એક એક પેચી કાઢો.
- 3
આમળા માંથી પેશી કાઢી તેમાં ખાંડ નાખી દો
- 4
પછી બરાબર મિક્સ કરી 3 દિવસ માટે ઢાંકી ને મૂકી રાખો.3 દિવસ રેવા દેવા થી ખાંડ આમળા સોસાઈ જાશે.3 દિવસ પછી આમળા ને ચારણી માં નાખી ખાંડ નું પાણી અલગ કરી લેવું.
- 5
પછી આમળા ને 2 દિવસ તડકા માં સુકવા. તો તૈયાર છે ખાટા મીઠા આમળા.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીઠા આમળા નો મુખવાસ (Sweet Amla Mukhwas Recipe In Gujarati)
#Amlaવડીલો કહે એ મુજબ જો ઋતુ પ્રમાણે ખાવામાં આવે તો આખું વરસ નાની સુણી માંદગી પણ આવતી નથી એટલે શિયાળા માં એ જે ખાધું એનું આખું વરસ નિરોગી અને હેલ્થી જાય છે. અને આ મોસમ માં પૌષ્ટિક આમળા , એટલે એને ગમે એ સ્વરૂપ માં તો ખાવાના જ. મારેય ઘર માં કાચા, આથેલાં, મીઠા, હળદર વાળા, અને છીણેલો મુખવાસ બધી જ રીતે આમળા ખવાય. મેં મીઠા આમળા બનાવ્યા. જે જમ્યા પછી ખાવાથી પાચક રસ ને ફાયદો થાય છે. Bansi Thaker -
-
-
આમળાનો જામ (Amla Jam Recipe In Gujarati)
જામ છોકરાઓ ને બહુજ ભાવે છે.તો આપડે એ ઘરે જ બનાવીએ તો એમાં કોઈ બહારના પ્રિસર્વેટીવ કે કલર કઈ પણ વગર એકદમ હેલ્થી બનાવી શકાય છે.અને ટેસ્ટ તો બેસ્ટ જ હોય છે ઘરે બનાવેલી વસ્તુ નો.તો શિયાળા માં આમળા સરસ મળે છે અને એનો જામ પણ સરસ બનેજ છે.અને છોકરાઓ e બહાને આમળા પણ ખાય છે. Ushma Malkan -
-
-
-
-
-
આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
આમળા નું જ્યુસ ખૂબ જ ગુણકારી હોય છે.#GA4#week11 Rekha Kotak -
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134443
ટિપ્પણીઓ (7)