મેયો ટોસ્ટ (Mayo Toast Recipe in Gujarati)

Rachana Chandarana Javani @cook_17814307
મેયો ટોસ્ટ (Mayo Toast Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કટોરી માં બાફેલી મકાઈ ના દાણા અને જીની સમારેલી કેપ્સિકમ ને ઉમેરી તેમાં ચાટ મસાલો મિક્સ કરો.
- 2
હવે તેમાં માયોનીસ ઉમિરી મિક્સ કરી લો
- 3
એક તવા ને ગરમ કરી તેમાં બટર મૂકી બ્રેડ ને એક બાજુ સેકી લો અને સેકેલા ભાગ પર લીલી ચટણી લગાવો પછી તૈયાર કરેલું મિશ્રણ પાથરી દો અને બીજી બાજુ બટર મૂકી ધીમે તાપે સેકી લો.
- 4
વેજ મયો ઓપન ટોસ્ટ ને તમે સાંજે નાસ્તા તરીકે ખાવા નો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
વેજ મેયો સેન્ડવીચ(Veg Mayo Sandwich Recipe in Gujarati)
આજે મે વેજ મેયો સેન્ડવીચ બનાવી છે જે બચ્ચાઓને ટિફિન બોક્સમાં,કોઈ પાર્ટીમાં કે ટ્રાવેલિંગ સમય પેક કરીને લઈ જઈએ તો ખૂબ જ સરળ પડે છે#GA4#week12# mayonnaise# veg mayo sandwichMona Acharya
-
-
-
-
-
-
-
આલુ બ્રેડ ટોસ્ટ (Aloo Bread Toast recipe in Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકો ની સ્કૂલો શરૂ થઈ ગઈ અને તેની સાથે જ બાળકોને લંચબોક્સમાં દરરોજ શું આપવું એ પ્રશ્ન દરેક પેરેન્ટ્સને થતો હોય છે. બાળકોને લંચબોક્સમાં આપવાની વાનગી ઇઝી અને ફટાફટ બની જાય તેવી હોય તો વધુ સારું રહે છે. તેની સાથે આ વાનગી બાળકને પસંદ પણ આવવી જોઈએ. મેં આજે બાળકોને લંચબોક્સમાં આપવા માટે આલુ બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે આ ટોસ્ટ બનાવવા સરળ છે અને સાથે તે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
મેયો પાસ્તા સલાડ(Mayo pasta salad recipe in Gujarati)
#GA4#Week12#mayonniseમેં મેયોનિઝ માં બાફેલા પાસ્તા અને વેજીસ ઉમેરી 10 મિનિટ માં બનતું ટેસ્ટી સલાડ બનાવ્યું છે.. Tejal Vijay Thakkar -
-
ટોસ્ટ સેન્ડવીચ( Toast Sandwich Recipe in Gujarati
#GA4#week3ટોસ્ટ સેન્ડવીચ મારી ફેવરિટ બીજા કોને ભાવે આવી જાઓ Komal Shah -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani -
-
-
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
-
મેયો સલાડ (Mayo Salad Recipe In Gujarati)
#GA4 #Week5ગરમી ની મોસમ માં ઠંડુ સલાડ બહુ જ મસ્ત લાગે Smruti Shah -
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
-
-
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
પીઝા મેયો ટોસ્ટ (Pizza Mayo Toast Recipe In Gujarati)
Post 49સાંજે જ્યારે ભૂખ લાગે તો 5 મિનિટ માં આ ટોસ્ટ બનાવો. Komal Dattani -
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14152392
ટિપ્પણીઓ (2)