વેજિટેબલ ઉપમા (Vegetable upma Recipe in Gujarati)

Thakker Aarti @cook_19906780
ગરમાં ગરમ વેજ ઉપમા એકદમ હળવો નાસ્તો ગમે ત્યારે લોકો પસંદ કરે
વેજિટેબલ ઉપમા (Vegetable upma Recipe in Gujarati)
ગરમાં ગરમ વેજ ઉપમા એકદમ હળવો નાસ્તો ગમે ત્યારે લોકો પસંદ કરે
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ,હિંગ, લીમડો, અને બારીક સમારેલા શાકભાજી નાંખી બરાબર મિક્સ કરી ચડવા દો.
- 2
શાક ચડી જાય એટલે રવો અને ગરમ પાણી નાખી મિક્સ કરી લો. ધીમાં તાપે બરાબર ચડવા દો લીંબુ નો રસ નાખી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
વેજ. ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#Fam#Breakfastreceipe#weekendreceipe#cookpadindiaવેજ. રવા ઉપમા Bindi Vora Majmudar -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#ફટાફટઉપમા એ ખુબ જ ઓછા સમય માં બની જતી વાનગી છે ઓછા સમય માં ટેસ્ટી અને વાળી હેલ્ધી વાનગી કહી શકાય નાસ્તા માં પણ ચાલે અને જમવા માં પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ સાઉથમાં અમે ફરવા ગયા ત્યારે આ રીતે વેજિટેબલ ઉપમા, ઇડલી સંભાર, ઢોસા, કે મેંદુ વડા સવારના નાસ્તામાં ગરમા ગરમ કરવામાં આવે છે.. એવું કહેવાય છે કે સવારના ગરમ નાસ્તો કરવાથી આખા દિવસની એનર્જી મળે છે અને આપણને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઉપમા એ ખુબ જ જલ્દી બની જાય એવો નાસ્તો છે, વાળી હેલ્ધી અને ટેસ્ટી. શાક નો ઉપયોગ થતો હોવાથી ખુબ જ સરસ લાગે છે સવારે કે સાંજે ભૂખ લાગે તો ફટાફટ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
#ravaupma#upma#soojiupma#breakfast#cookpadgujarti#cookpadindiaઆજકાલ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપે છે. એવામાં બધા લોકો નાસ્તામાં હળવો અને ટેસ્ટી વાનગી ખાવાની ઈચ્છા રાખતા હોય છે. આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવવામાં આવતી સોજીની ઉપમા (રવા ઉપમા). Mamta Pandya -
ઉપમા(Upma Recipe In Gujarati)
આ એક પોસ્ટિક ને હળવો નાસ્તો છે સવાર માં નાસ્તા માટે ઝટપટ બની જાય એવો નાસ્તો છે Kamini Patel -
-
-
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તામાં ચા સાથે ઝડપથી બનતી વાનગી હોય તો એ ઉપમા છે#trend#week3#upma Khushboo Vora -
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit -
-
વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલચાલો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગરમા ગરમ ઉપમા ખાવા 😋😋 જોડે ફીલ્ટર કોફી પણ છે. કોણ કોણ આવે છે??? ☕️😍રવા ઉપમા એક ઉત્તમ ભારતીય નાસ્તો છે. જે સોજીથી (રવા થી) બનાવવામાં આવે છે, જેમાં સોજી અને અને બહુ ઓછા મસાલા નો ઉપયોગ કરી સ્વાદીસ્ટ ઉપમા બનાવવામાં આવે છે.ઉપમાં ઘરે સરળતાથી ઉપલબ્ધ હોય એવા ઘટકો સાથેની બનતી એક ખૂબ જ સરળ રેસીપી છે. તે એક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી છે.આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યો છે. એકદમ દાણાદાર. મેં તે મોટો રવા નો ઉપયોગ ને બનાવ્યો છે, એટલે સરસ છુટ્ટી બને છે. ઉપમામાં પાણી નું માપ ખુબ મહત્વનું છે. એક ભાગ રવો હોય તો ત્રણ ગણું પાણી લેવું ખુબ જરુંરી હોય છે. મારી મમ્મી તેમાં ૧ ભાગ જેટલું દહીં અને ૨ ભાગ નું પાણી લે છે, અને બહું જ સરસ સ્વાદીસ્ટ ઉપમાં બનાવે છે. તમે પણ આ રીતે બનાવી જોવો. બહુ જ સરસ બનશે.ઘણાં લોકો તેમાં ડુંગળી( કાંદા) પણ ઉપમા ની રેસીપી માં વાપરે છે. હું અહીં દહીં નો ઉપયોગ કરું છું, એટલે કાંદા નો ઉપયોગ નથી કરતી. આયુઁરવેદ માં દહીં અને કાંદા જોડે ખાવાની મનાઈ છે. તે બંને વિરુધ્ધ આહાર ગણવામાં આવે છે. જો તમારે તેમાં કાંદા ખાવા જ હોય તો પછી દહીં નો ઉપયોગ ના કરશો. દહીં ને બદલે, એક ભાગ રવા જોડે ત્રણ ભાગ પાણી લેજો.તમે, સાદો ઉપમાં, મસાલા ઉપમાં, વેજીટેબલ ઉપમાં એમ અલગ અલગ રીતે ઉપમાં બનાવી શકો છો. આ બધા માં વેજીટેબલ ઉપમાં મારો ફેવરેટ છે.તમે પણ મારી આ રેશીપી થી એકદમ બહાર રેસ્ટોરન્ટ માં હોય તેવો ઉપમાં બનાવી જોવો. અને જરુર થી જણાવો કે તમને એ કેવો લાગ્યો?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#week5#ઉપમા ઉપમા એ દરેક પ્રકારના નાસ્તાનો ઓપ્સન કહી શકાય. દરેક વ્યક્તિને કંઈને કંઈ વાનગી ભાવે કે નભાવે પણ ઉપમા નાના-મોટા સૌને ભાવે.તેમજ હેલ્થ માટે ,ડાયેટ માટે પણ ઉત્તમ બિમાર વ્યક્તિ ને કંઈ ભાવતું ન હોય ત્યારે ઉપમા આપો તો અચુક ભાવશે. Smitaben R dave -
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે ઝડપથી બની જાય છે અને અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે.#TREND3#WEEK3#UPMA Chandni Kevin Bhavsar -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4#Week5અહીં મેં વેજિટેબલ ઉપમા ની એકદમ સરસ અને હેલ્ધી રેસિપી શેર કરી છે હેલ્ધી હોવાની સાથે ઝડપથી બની જાય છે બાળકોને બહુ જ ભાવશે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#tread૩#ઉપમા. બાળકો ને ઉપમા ખૂબ સારી લાગે છે.. ભાવે છે. તે હેલધી અને પ્રોટીન થી ભરપૂર હોય છે. તેમાં લીલાં શાકભાજી આવે છે માટે. sneha desai -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
ઓટ્સ & રવા વેજિટેબલ ઉપમા (Oats & Sooji Vegetable Upma Recipe In Gujarati)
#લવઆજના દિને સવાર માં હેલધી બ્રેકફાસ્ટ બનાવી એને attrective રીતે સર્વ કરી તમારા બધા dearones ને ખૂશ કરી શકાય છે. Kunti Naik -
-
કાંદા કેપ્સિકમ ઉપમા (Onion Capsicum Upma Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastઉપમા એ લોકેલેરી તેમજ ઓછી સામગ્રીમાંથી સરળતાથી બનતી વાનગી છે. આપણે તેમાં ડુંગળીનો તો ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ મેં કેપ્સીકમનો પણ સાથે યુઝ કરી અને ઉપમા બનાવેલ છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14251656
ટિપ્પણીઓ (3)