સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ સ્ટ્રોબેરી બાઈટ (Strawberry Orange juice Strawberry Bite Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Namrataba parmar
Namrataba parmar @namrataba

બાળકો ને ભાવતી સ્ટ્રોબેરી ને ઓરેન્જ જ્યુસ નું કોમ્બિનેશન સાથે બાળકો સ્ટીક માં સ્ટ્રોબેરી ખાવા ની મજા લઈ શકે. નેચરલ બનાવ્યું છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 10 નંગસ્ટ્રોબેરી
  2. 2 નંગઓરેન્જ
  3. 4સ્ટીક
  4. 1/2 ગ્લાસપાણી
  5. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    6 સ્ટ્રોબેરી અને 2 ઓરેન્જ ને જ્યૂશર માં ક્રશ કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેને એ જે જ્યુસ નીકળું છે એને જાર માં નાખી બે ચમચી ખાંડ ને પાણી નાખી ને બેલન્ડર ફેરવો 2 મિનિટ.

    l

  3. 3

    હવે તેને ગરણી વડે ગારી લો ને ફ્રીઝ માં ઠંડુ થવા મુકો.

  4. 4

    સ્ટ્રોબેરી ને સ્ટીક માં લગાવી દો.

  5. 5

    જ્યુસ ગ્લાસ માં ભરી તેમાં સ્ટ્રોબેરી સ્ટીક મૂકી બાળકો ને આપો ખૂબ મજા આવશે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

Similar Recipes