રજગરા ના લોટ નો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક પેન ગેસ પર મૂકો તેમાં ઘી ગરમ થાય પછી લોટ નાખી સેકી લ્યો
- 2
લોટ શેકાઈ જાય પછી તેમાં ખાંડ અને ગરમ પાણી નાખી ને હળવો
- 3
ખાંડ અને ઘી મિક્સ થાય પછી શીરા માંથી ઘી છૂટું પડે પછી ગેસ બંધ કરી દયો પછી કાજુ બદામ થી ગાર્નિશ કરવો તૈયાર છે ફરાળ માં ચાલે તેવો શીરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજગરા નો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
ફરાર માં કે જમવા માં મીઠું ખાવાનુ મન થાય ત્યારે બનાવો.#GA4#Week15 Heenaba jadeja -
-
રાજગરા નો શીરો( Rajgira Shiro recipe in Gujarati
#GA4#week15#રાજગરોઆ શીરો ઉપવાસ ખાઈ શકાય છે. અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. Reshma Tailor -
-
-
-
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી khushbu chavda -
-
-
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#MAઅહી મે મારા મમ્મીજી પાસેથી શીખેલ અને તેમની ફેવરીટ ફરાળી ડીશ એટલે રાજીગરા નો હલવો(શીરો). બનાવ્યો છે. જે ખુબ જ ટેસ્ટી બન્યો છે. Krupa -
-
-
-
-
-
-
રાજગરા ના લોટ નો શીરો
#જૈન #ફરાળીફ્રેન્ડસ, ફરાળી થાળી રાજગરા ના શીરા વગર અઘુરી છે બરાબર ને ? ...ખુબ જ ઝડપથી બની જાય એવી અને આપણી ટ્રેડિશનલ કહી શકાય એવી ફરાળી શીરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14309096
ટિપ્પણીઓ (3)