ગોળ ટી (Jaggery Tea recipe in Gujarati)

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
Ahmedabad

#GA4
#Week15
#Recipe no. 15
#Jaggery
ગોળની ચા

ગોળ ટી (Jaggery Tea recipe in Gujarati)

#GA4
#Week15
#Recipe no. 15
#Jaggery
ગોળની ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે જણ
  1. 1-1/2 કપ દૂધ
  2. 1 કપપાણી
  3. ૩ ચમચીચા
  4. 4 ચમચીગોળ
  5. 1 ચમચીમરીનો ભૂકો
  6. 2 નંગઈલાયચી
  7. નાનો કટકો આદુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી નાખી તેમાં ચા ગોળ ઈલાયચી નાખી ઉકાળો ધીમા તાપે ઉકળવા દો

  2. 2

    પાણી ઊકળે એટલે તેમાં દૂધ ઉમેરો પાંચ મિનિટ ધીમા તાપે થવા દો ઉભરો આવે એટલે તેમાં આદુ અને મરીનો ભૂકો ઉમેરો

  3. 3

    એકદમ ધીમા તાપે બીજી પાંચ મિનિટ થવા દો તૈયાર છે ગોળની ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Chokshi
Pina Chokshi @cook_26097210
પર
Ahmedabad
foodie lover🍟🍔🥗
વધુ વાંચો

Similar Recipes