અડદિયો (adadiya recipe in Gujarati)

Thakker Aarti
Thakker Aarti @cook_19906780

શિયાળા માં અડદિયો દરેક ઘર માં બનતો હોય છે આજે મેં અડદિયો ગોળ માં બનાવ્યો છે
#GA4
#week15
#jeggar

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ કિલો
  1. ૫૦૦ગ્રામ અડદ નો લોટ
  2. ૬૦૦ગ્રામ ઘી
  3. ૫૦૦ગ્રામ બારીક સમારેલો ગોળ
  4. ૧૫૦ ગ્રામ મોળો માવો
  5. ૫૦ગ્રામ ગુંદ
  6. કાજુ બદામ ની કતરણ પસંદ મુજબ
  7. ૨sp દૂધ
  8. ૩ ચમચી ઇલાયચી પાઉડર
  9. ૨ નંગ જાયફળ નો પાઉડર
  10. ૩sp ગંઠોડા પાઉડર
  11. ૨sp મરી પાઉડર
  12. ૪sp સૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક વાસણ માં અડદ ના લોટ માં ઘી અને દૂધ નો દ્રાબો દહીં દસ મિનિટ સુધી રહેવા દો, ત્યાર બાદ ઘઉં ચાળવા ની ચારની થી ચાળી લેવું.

  2. 2

    એક પેન માં ઘી મૂકી તેમાં લોટ શેકો.૫ મિનિટ સુધી શેક્યા પછી તેમાં મોળો માવો સાથે શેકવો જેથી માવો કાચો ન રહે. ગૂંદ સાથે નાખો જેથી તે ફૂલી જશે.

  3. 3

    બધું બ્રાઉન રંગ નું થાય એટલે તેમાં સૂંઠ, મરી, ગંઠોડા, જાયફળ પાઉડર મિક્સ કરો. ગેસ બંધ કરી દો ત્યાર બાદ બે મિનિટ પછી તેમાં ગોળ નાખી મિક્સ કરો પસંદ મુજબ ગોળ આકાર આપો અથવા થાળી માં પાથરી લો ઉપર થી કાજુ બદામ થી સજાવો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

Similar Recipes