લચકા તુવેર દાળ (Lachka Tuvar Daal Recipe In Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેર દાળ
  2. જરૂર મુજબ મીઠું
  3. 1 નંગલીલુ મરચું
  4. 1 નંગનાનું ટમેટું
  5. 1/2ચમચી હળદર
  6. 1/4 ચમચીરાઈ
  7. 1/4 ચમચી જીરૂ
  8. 1/4 ચમચી હિંગ
  9. 1 ટેબલ સ્પૂનતેલ
  10. 1/2 નંગલીંબુ
  11. જરૂર મુજબકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળને ધોઈ થોડીવાર પલાળી દો

  2. 2

    હવે તુવેર દાળને કૂકરમાં બાફી લો.

  3. 3

    હવે દાળમાં હળદર મીઠું લીલુ મરચું લીમડો નાખી ઉકાળો.

  4. 4

    એક વઘરીયા માં તેલ મૂકો. તેલ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ નાખી દાળ નાખો અને ઉકાળો.

  5. 5

    હવે તેમાં કોથમીર અને લીંબુ નાખી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

Similar Recipes