ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)

#pizza
#GA4
#week17
#cheese
#cookpadindia
#cookpad_gu
ચીઝનું નામ આવે તો સૌથી પહેલા પીઝા જ યાદ આવે.... પીઝા મારા દીકરાના ફેવરીટ છે... કૂકપેડમાં પઝલમાં કી-વર્ડ ચીઝ હોય તો બીજી રેસીપી કેમ બનાવવી... મારા દીકરાનો મને અપ્રીશીયેટ કરવામાટેનો સ્પેશિયલ શબ્દ છે... yummanista.... એ આ શબ્દ બોલે એટલે મારી મહેનત વસૂલ...
ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
#pizza
#GA4
#week17
#cheese
#cookpadindia
#cookpad_gu
ચીઝનું નામ આવે તો સૌથી પહેલા પીઝા જ યાદ આવે.... પીઝા મારા દીકરાના ફેવરીટ છે... કૂકપેડમાં પઝલમાં કી-વર્ડ ચીઝ હોય તો બીજી રેસીપી કેમ બનાવવી... મારા દીકરાનો મને અપ્રીશીયેટ કરવામાટેનો સ્પેશિયલ શબ્દ છે... yummanista.... એ આ શબ્દ બોલે એટલે મારી મહેનત વસૂલ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હુંફાળા પાણીમાં ખાંડ ઓગાળી યીસ્ટ મિક્સ કરો. યીસ્ટને ૧૦ મિનિટ લાગશે એક્ટીવેટ થવા માટે.. હવે પીઝાબેઝના બધા ઘટકો એક મોટા બાઉલમાં લઇ યીસ્ટવાળુ મિશ્રણ ઉમેરી ૧૦ મિનિટ સુધી સોફ્ટ કણક તૈયાર કરવી.. જરુર લાગે તો થોડું પાણી મિક્સ કરવું.
- 2
કણકને તેલ લગાવી ઢાંકીને ૧ કલાક રાખવું જેથી લોટ ફુલીને ડબલ થઇ જશે. કલાક પછી લોટને કાઢીને પંચ કરી ૧ મિનિટ મસળો. કણકમાંથી બે મોટા અને બે થોડા નાના લુવા કરો. એક મોટા લુવાને થોડું લોટથી ડસ્ટીંગ કરી બેકિંગ ટ્રેની માપનો વળવો... હાથથી થોડો સેટ કરી લેવો. એક ચમચો પીઝા સોસ પાથરી ચાર ચીઝની સ્લાઇસ ગોઠવો.
- 3
નાનો લુવો લઇ એજ સાઇઝનો પાતળો રોટલા જેવું વણી બીજું લેયર કરો. ૧-૨ ચમચા પીઝા સોસ પાથરો. હવે ૧૦૦ ગ્રામ જેટલું ડાઇસ્ડ/ મોઝરેલા ચીઝ નાખો. પછી બધા વેજીટેબલ નાના ટુકડા કરી પાથરો. ફરીથી ૫૦ ગ્રામ જેટલું ચીઝ અને થોડું વેજીટેબલ નાંખી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટો.
- 4
ઓવનને ૧૮૦ સેલ્સિયસ પર પ્રી હીટ કરી ૧૭ મિનિટ માટે ૧૮૦ પર લો રેક પર રાખી કન્વેક્શન મોડ પર બેક કરો. બંને પીઝા આ રીતે બનાવી લો.ગરમ ગરમ પીઝા સર્વ કરો.
- 5
ચીઝ બર્સ્ટ માર્ગરીટા પણ બહુજ ટેસ્ટી લાગે છે. તૈયાર છે ડોમીનો સ્ટાઇલના પીઝા ફ્રોમ માય કીચન.
Similar Recipes
-
એકઝોટીકા સ્ટફ ક્રસ પીઝા (Exotica Stuffed Crust Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESE Vandana Darji -
-
વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#pizza#પીઝા#ચીઝ#cookpadindia#cookpadgujaratiવેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટાઇલ)મેં ક્યાંક વાંચ્યું છે કે પીઝા ની શરૂવાત નેપલ્સ માં થઇ હતી. તે સમયે પીઝા ગરીબ લોકો નો ખોરાક તરીકે ગણાતો જે માત્ર એક રોટલા ઉપર ઓલિવ ઓઇલ અને અલગ-અલગ હર્બ્સ નખી ને ખાતા હતા. પણ આજ ના સમય માં તો પીઝા દુનિયાભર માં પ્રખ્યાત થઇ ચુક્યા છે અને નાના-મોટા, અમીર-ગરીબ, જુવાન-ઘરડા સૌના પ્રિય બની ચુક્યા છે. ભારત માં ચીઝ બર્સ્ટ પીઝા સૌ પ્રથમ ડોમિનોઝ દ્વારા પ્રસ્તુત કરવા માં આવ્યા હતા જે અમને ખૂબ ભાવે છે ખાસ કરી ને મારા દીકરા ના મનપસંદ છે.બે રોટલા વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકી ને બેક કરી ત્યારબાદ ગરમ-ગરમ કટ કરવા થી ચીઝ બર્સ્ટ ની ઈફેક્ટ આવે છે. તો પ્રસ્તુત છે ડોમિનોઝ સ્ટાઇલ વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા. Vaibhavi Boghawala -
-
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#FD"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે. Hetal Siddhpura -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
-
-
-
-
રાગી ઘઉં ના પીઝા(ragi ghau pizza recipe in Gujarati)
#સુપરશેફ2#લોટઆ વાનગી મે જાતે જ વિચારી ને બનાવી છે, ને અવારનવાર બનાવતી હોઉં છું. પીઝા મેંદા માં થી બનતા હોય છે.અને મેંદો સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. આપણે અહીં ઘઉં અને રાગી ના લોટ માં થી પીઝા બનાવાના છીએ.તેથી સૌ કોઈ આ પીઝા સ્વાસ્થ્ય ને હાનિ પહોચાડયા વગર ખાઈ શકે છે. આ પીઝા ને તમે સાંજે નાસ્તા માં અથવા રાત્રે જમવા માં બનાવી શકો છો. Mamta Kachhadiya -
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
-
-
વેજી ચીઝ બર્સ્ટ પીઝા (Veggie Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17વેરી વેજી ચીઝ બર્સ્ટ પીઝા jigna shah -
-
પીઝા (pizza recipe in Gujarati)
મારા દીકરાને પીઝા બહુ જ ભાવે. હું દર વખતે નવી નવી રીતે પીઝા બનાવી એને ખવડાવું. જેમને નો યીસ્ટ, નો મેંદો. પણ આ વખતે થયું ડોમીનો સ્ટાઇલ યીસ્ટ વાળા પીઝા બનાવું. તો મારા દીકરાએ કહ્યું મમ્મા ડોમીનો કરતા પણ મસ્ત છે. Sonal Suva -
-
ફરાળી પીઝા (Farali Pizza Recipe In Gujarati)
આજે શિવરાત્રી હતી. સવારે બધાએ રેગ્યુલર ફરાળ કર્યું, અત્યારે કંઈક નવું બનાવું એવી ઈચ્છા થઇ. તો મેં આજે ડીનરમાં પીઝા બનવાનું વિચાર્યું. આમ જોવા જઈએ તો પીઝા ના ઓલમોસ્ટ ટોપિંગ્સ આપણે ઉપવાસ માં વાપરી શકીએ છીએ તો પીઝા કેમ ના બને. મેં રાજગરા ની ભાખરી ને પીઝા બેઝ તરીકે યુઝ કર્યો અને ટોપપિંગ્સ અને થોડું ચીઝ!!#cookpad#cookpadindia#cookpad_gu#pizza#farali#faralipizza Unnati Bhavsar -
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
-
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ડ્રાયફ્રુટ મીની પીઝા (dryfruits mini pizza recipe in Gujarati)
#cookpadTurns4#cookpadIndia#cookpadguj પીઝા મારા દીકરાની ફેવરીટ ડીશ છે. તો હું એમાં નવા નવા ટ્રાય કરતી રહેતી હોય. આજે ઘઉંનો લોટ અને મેંદો બંને ભેગા કરી ડ્રાયફ્રુટવાળા પીઝા બનાવ્યા છે. Sonal Suva -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiચીઝ બર્સ્ટ પીઝા Ketki Dave -
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (68)