પનીર બોલ્સ(Paneer Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલીમાં દૂધ લઈ ઉકાળવા મુકો અને દૂધ ઉપર આવે એટલે તેમાં થોડું થોડું કરી દહીં નાખતા જવું એટલે દૂધ ફાટવાનું શરૂ થશે પછી જરૂર લાગે તો વધારે દહીં ઉમેરો. પનીર અને પાણી પાણી છૂટું પડી જાય એટલે તેને એક કપડામાં નાખી નીચવી દો. પછી તેને પાણીથી ધોઈ પાછું બરોબર નીચવી દો.
- 2
હવે એક તાસરું લઇને તેમાં પનીર ઉમેરી કન્ડેન્સ મિલ્ક અને ઈલાયચી પાઉડર ઉમેરો પછી તેને મીડીયમ તાપે હલાવતા રહેવું. પનીર સાઈડ છોડે એટલે ગેસ બંધ કરો અને થોડું ઠંડું થાય એટલે તેના નાના બોલ્સ કરવા. પછી દરેક બોલની ઉપર કેસરવાળા પાણીનું ટપકું મૂકવુ.
- 3
હવે 1/2 કલાક ઢાંકીને રહેવા દેવું. પછી સર્વિંગ પ્લેટ માં મૂકી ખાવાના ઉપયોગમાં લેવુ. ભગવાનને પ્રસાદ તરીકે ધરાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેસર પિસ્તા બાસુંદી (Kesar Pista Basundi Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
સીતાફળ બાસુંદી વીથ પનીર બોલ્સ (Sitafal Basundi With Paneer Balls Recipe In Gujarati)
#સીઝનલ રેશીપીહાલ સીતાફળની સીઝન ચાલી રહી છે તો સીઝનલ રેશીપી શેર કરવાની કંઈક ઓર મઝા આવે.એમાં આજે સન ડે. જેથી મેં સીતાફળ બાસુંદી બનાવી અને એમાં વેરીએશન માટે પનીર બોલ્સ ઉમેરી દીધાં જે મારું પોતાનું ઈનોવેશન છે.અને આ રેશીપી સૌ સાથે શેર કરી જે બધાને ગમશે. Smitaben R dave -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#GA4#Week6હું ઘરે જ દૂધ માંથી પનીર બનાવવાનું પસંદ કંરુ છું.દુધ મા દહીં નાખવાથી કે લીંબુના ફૂલ નાખવાથી દુધ ને ફાડી ને તેમાથી પનીર બને છે. જો પો્પર રીત થી પનીર બનાવીએ તો પનીર સરસ જ બને છે બહાર લેવા જવું પડતું નથી.Apeksha Shah(Jain Recipes)
-
-
-
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
ફરાળી શક્કરીયા નો શીરો (Farali Shakkariya Sheera Recipe In Gujarati)
#FR શિવરાત્રી વિશેષ........શક્કરીયા નો શીરો બધા નો ફેવરીટ છે જે ઉપવાસ માં ખાવા ની મજા આવે. Harsha Gohil -
-
-
-
-
-
-
કેસર મલાઈ પનીર બોલ્સ (Kesar Malai Balls Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસીપી#વિકમીલ૨આ સ્વીટ ને ફ્રેશ બનાવી ને ખાવા ની મજા આવે છે.એકદમ દાણાદાર ટેકસચર હોય છે. Kunti Naik -
-
-
કેસર પિસ્તા આઇસ્કીમ (Kesar Pista Ice Cream In Gujarati)
#WD.Gujarati Cookpad.Dedicate Recipes💝HAPPY WOMEN'S DAY.💝ALL MY LOVELY GROUP FRIENDS AND ALL ADMINS.💝**नारी तुम प्रेम हो**आस्था हो,विश्वास हो****टूटी हुई उम्मीदों की**एकमात्र आस हो****हर जान का**तुम्ही तो आधार हो****नफरत की दुनिया में**मात्रा तुम्ही प्यार हो****उठो आपने अस्तित्वा को सम्भालो****केवल एक दिन ही नहीं****हर दिन नारी दिवस बनालो****नारी दिवस की हार्दिक शुभकामनये**💝🙏આજે મેં 50 વર્ષથી નેચરલ બનતો કેસર પિસ્તા આઇસ્ક્રીમ મેં ઘરે બનાવ્યો છે .જે હું નાની હતી ત્યારથી મારો ફેવરિટ રહ્યો છે. અને આજે પણ કોઈ પૂછે કે કયો આઈસ્ક્રીમ ખાવો છે ???તો મારા મોઢામાં થી કેસર આવે.આ મારો ફેવરિટ આઈસ્ક્રીમ હું મારી લવલી ફ્રેન્ડ અને મારા રિસ્પેક્ટેડ Admins નેDedicate કરું છું. એટલે કેDisha di.☺ Akta mem.😊 Poonam ji. ☺Palak ji☺ khushboo vora😊 Vaibhavi di. ☺Chandni ji☺Ketki dave.☺ Sudha ji ☺•And Mrunal Thakkar. And all lovely group. I love to you all💝💝💝 આ આઈસ્ક્રીમ બહુ જ થોડી વસ્તુ માંથી અને બહુ જ ઓછી પ્રોસિજર થી ફટાફટ બને છે. Jyoti Shah -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
-
પનીર કેસર પેંડા (paneer kesar peda recipe in gujarati)
#GA4#week6#paneer આપણે તેહવાર માં ભગવાન ને અલગ અલગ પ્રસાદ તરીકે વિવિધ પ્રકારની મીઠાઈ ધરાવતા હોઈએ છીએ.. નવરાત્રી પ્રસંગે મે અહી માતાજી ના ભોગ માટે પનીર કેસર પેડા બનાવ્યાં છે. Neeti Patel -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ શેક એ બદામ અને દૂધ ના મિશ્રણ થી બનતું એક પૌષ્ટિક પીણું છે. Jyoti Joshi -
કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)
#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક Tejal Sheth -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14364745
ટિપ્પણીઓ (4)