ફ્રેન્ચ બીન્સ નુ શાક (French Beans Recipe In Gujarati બ)

Nidhi Madlani
Nidhi Madlani @cook_27571542
Hyderabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ
  1. 1 નાની કટોરીફ્રેન્ચ બીન્સ
  2. ૧ નંગસમારેલીડુંગળી
  3. ૧ નંગસમારેલું ટમેટું
  4. 4 - 5 કળીલસણની કળી
  5. 2 ટેબલસ્પૂનતેલ
  6. 1/2 ટી.સ્પૂનહળદર
  7. 1 ટી. સ્પૂન લાલ મરચા પાઉડર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફ્રેન્ચ બિન્સ ને કટ કરીને કુકરમાં ચારથી પાંચ સીટી વગાડી બાફી લેવી.

  2. 2

    ત્યારબાદ એક કડાઈ અથવા તપેલીમાં 2 ટેબલસ્પૂન તેલ મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ૧ નંગ સમારેલી ડુંગળી ઉમેરો. અને તેમાં ૧ ટીસ્પુન હળદર ઉમેરો.

  3. 3

    ડુંગળી બ્રાઉન કલરની થાય એટલે તેમાં ચારથી પાંચ લસણની કળી ક્રશ કરીને ઉમેરો.

  4. 4

    હવે તેમાં બાફેલી ફેન્ચ બીન્સ ઉમેરો. અને ૧ નંગ સમારેલું ટામેટું ઉમેરો.અને લાલ મરચા પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. અને શાકને સરખી રીતે મિક્સ કરી લો.

  5. 5

    અને છેલ્લે સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Madlani
Nidhi Madlani @cook_27571542
પર
Hyderabad

Similar Recipes