ડ્રાયફૂટ ચીકી (Dryfruits Chikki Recipe in Gujarati)

Neelamba Jadeja
Neelamba Jadeja @cook_17718102

#KS

ડ્રાયફૂટ ચીકી (Dryfruits Chikki Recipe in Gujarati)

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

l ૧૫મીનીટ
૨ લોકો
  1. 1 કપખાંડ વાટકોટ
  2. 1 કપકાજુ વાટકો
  3. બદામ વાટકો ૧
  4. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

l ૧૫મીનીટ
  1. 1

    કાજુ બદામના નાના ટુકડા કરી નાખો

  2. 2

    કડાઈ ગરમ કરવા મૂકો તેમાં ૧ વાટકો ખાંડ નાખી તેમાં ૧ ચમચી ઘી મૂકી ધીમાં તાપે હલાવો

  3. 3

    ખાંડ ઓગળી જાય એટલે કાજુબદામ ટુકડા ઉમેરો ગેર બધ કરી પપ્લેટફોમ ઉપર પાથરીધ્યો તૈયાર ડ્રાયફ્ટ ચીકી તેના પીસ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neelamba Jadeja
Neelamba Jadeja @cook_17718102
પર

Similar Recipes