મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં ઉપર ના બધા મસાલા એડ કરી દો, મેથી સમારી ધોઈ નાખો.
- 2
બધું બરાબર મિક્સ કરી, જરૂર મુજબ પાણી એડ કરી, 20 મિનિટ માટે ઢાંકી ને રાખી દો.
- 3
હવે ખીરા માં 1 ચમચી ગરમ તેલ ને ચપટી સોડા નાખી સરખું મિક્સ કરી દો.
- 4
હવે ગરમ તેલ માં મેથી ના ગોટા ઉતારી લો.
- 5
ગ્રીન ચટણી તેમજ સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
મેથી ના મુઠીયા (Methi na Muthiya Recipe in Gujarati)
#Week19#Methi#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#MBR6#methi#methibhajiya#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14449331
ટિપ્પણીઓ (3)