ત્રિરંગી પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati)

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231
શેર કરો

ઘટકો

2કલાક
3 સર્વિંગ્સ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1/2 કપવટાણા
  3. 1ઓનિયન
  4. 2ટોમેટો ની પ્યૂરી
  5. 4ચાંચીયા કોથમીર, ફુદીનો અને પાલક ની પેસ્ટ
  6. 3તજ
  7. 3-4લવિંગ
  8. 3તમાલપત્ર ના પાન
  9. 3 ચમચીjiru
  10. 100 ગ્રામપનીર
  11. થોડાકાજુ ના ટુકડા
  12. 2 ચમચીગરમ મસાલા
  13. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  14. 1કેપસિકેમ
  15. ટેસ્ટ પ્રમાણે મીઠુ
  16. ઘી
  17. 1gajar
  18. ગાર્નીસ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

2કલાક
  1. 1

    બાસમતી ચોખા ને30 મિનિટ પલાણી બોઈલ કરવા મુકીદેવા તેમાં મીઠુ એડ કરવું. બીજી બાજુ વટાણા બોલી કરી લેવા અને બધું વેજિટેબલ્સ કટ કરી લેવું.

  2. 2

    હવે એક પેન લો તેમાં 2સ્પૂન તેલ મુકો તેલ ગરમ થાઈ તેમાં ઓનિયન સાંતળી લેવું પછી તેમાં ગાજર અને કેપસિક્યુમ નાખી 5 મિનિટ રહી ગેસ બંદ કરી દો

  3. 3

    1પેન લો તેમાં 2સ્પૂન ઘી મુકો ઘી ગરમ થાઈ પછી તેમાં જીરું લવિંગ તજ તમાલપત્ર અને આદુ મરચા ની પેસ્ટ નાખો પછી થોડા પનીર ના ટુકડા અને કાજુ નાખો ત્યારબાદ કોથમીર ફુદીનો અને પાલક ની પેસ્ટ એડ કરો હવે તેમાં થોડા મિક્સ વેજીટેબલ નાખો પછી બોઈલ ચોખા નાખી ટેસ્ટ પ્રમાણે મીઠુ મિક્સ કરી 1લહેર કરો.

  4. 4

    બીજા લહેર માટે ફરી પેન મુકો તેમાં ઘી નાખી જીરું તજ લવિંગ તમાલપત્ર એડ કરો પછી થોડા મિક્સ વેજીટેબલ નાખો ચોખા નાખી ટેસ્ટ પ્રમાણે મીઠુ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી 2 લહેર રેડી karo.

  5. 5

    લાસ્ટ લેહર માટે ફરી પેન માં ઘી ગરમ કરો તેમાં બધો ખડો મસાલો નાખી પનીર અને કાજુ નાખી ટમેટો ની પ્યુરી નાખી પછી તેમાં, 1સ્પૂન લાલ મરચું 1ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે મીઠુ નાખી 5મિનિટ સાંતળવા દો પછી તેમાં ચોખા એડ કરો. હવે 3લેહર 1બોલ માં ફોટા પ્રમાણે રાખો લાસ્ટ માં કોથમીર અને કાજુ થી ગાર્નીસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231
પર

Similar Recipes