મેથી બાજરી ના ચમચમિયા (Methi Bajari Chamchamiya Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામબાજરી નો લોટ
  2. 200 ગ્રામમેથી
  3. 3 ચમચીકોથમીર
  4. 1 ચમચીઅજમો
  5. 1 ચમચીતલ
  6. 1 ચમચીજીરૂ
  7. 1 ચમચીલસણ મરચા ની પેસ્ટ
  8. ચપટી હળદર
  9. 2 કપછાશ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચાડેલો બાજરી નો લોટ લેવો.અને તેમાં લીલી મેથી ધોઇ ને સમારેલી એડ કરો.

  2. 2

    પછી આ બેટર માં છાશ અને બીજા મસાલા એડ કરી ને ઢોસા જેવું ખીરું બનાવો.

  3. 3

    હવે આ બેતર ને થોડી વાત રેસ્ત્ આપો.અને પેન માં પછી બેટર પોર કરો. એક બાજુ કૂક થાય પછી પલટાવી ને બીજી બાજુ કૂક કરો.

  4. 4

    તો રેડી છે મેથી બાજરીના ચમચમિયાં અને દહીં યા ચાઈ સાથે સર્વ કરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes