રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને 1/2 કલાક પલાળી પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી છુટા બાફી લેવા ત્યાર પછી ભાતને ચારણી માં ઓસાવી લેવા
- 2
ગાજર વટાણા બટેટાને બાફી લેવા ટામેટાં, લીલા મરચા અને ડુંગળીને સમારીને લેવા
- 3
એક પેનમાં તેલ મૂકી કાજુના ટુકડા તેમાં જીરુ, તજ, લવિંગ, તમાલપત્ર, સુકા મરચા, બાદીયા, લીમડાના પાન અને હિંગનો વઘાર કરવો
- 4
ત્યાર પછી તેમાં ડુંગળી સાંતળવી તેમાં મીઠું નાખી દેવું ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દેવી તે પછી તેમાં બધા વેજીટેબલ્સ નાખી દેવા બધું બરાબર ચડવા દેવું
- 5
તેમાં લાલ મરચું, ધાણાજીરું નાંખવું બધુ બરાબર મિક્સ કરવું ત્યાર પછી તેમાં બનાવેલા ભાત નાખી દેવા હળવા હાથે હલાવવું
- 6
છેલ્લે તેમાં કોથમીર નાખી દેવી તૈયાર છે વેજીટેબલ પુલાવ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
-
-
-
-
-
કાશ્મીરી પુલાવ (Kashmiri Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoકઢી, પાલક ચણા દાળ નુ શાક, રોટલી સાથે સર્વ કર્યુ છે. Kapila Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14484172
ટિપ્પણીઓ (9)