બ્રોકલી સુપ (Broccoli Soup Recipe In Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં બ્રોકલી નું સુપ બનાવ્યું છે છે સ્વાદમાં સારું લાગે છે અને એક હેલ્ધી રેસિપી પણ છે
#GA4
#Week20
#post 17
#soup

બ્રોકલી સુપ (Broccoli Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

અહીં મેં બ્રોકલી નું સુપ બનાવ્યું છે છે સ્વાદમાં સારું લાગે છે અને એક હેલ્ધી રેસિપી પણ છે
#GA4
#Week20
#post 17
#soup

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો માટે
  1. 250 ગ્રામ બ્રોકોલી
  2. 2 ચમચીમલાઈ
  3. 1 ચમચીલીંબુનો રસ
  4. નાની ચમચીમરી પાઉડર
  5. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ broccoli તેને કૂકરમાં બાફી લો

  2. 2

    ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    ત્યારબાદ એક તપેલીમાં કાઢી તેમાં લીંબુ મીઠું અને મરી નાખી ઉકળવા મૂકો

  4. 4

    એકદમ ઉકળી જાય પછી તેમાં મલાઈ નાંખી ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

Similar Recipes