વેજ થેપલા (Veg. Thepla Recipe In Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપઘઉંનો લોટ
  2. 1/2 કપબાજરાનો લોટ
  3. 1 ટેબલસ્પુન ચણાનો લોટ
  4. 2 ટેબલસ્પુન વટાણા
  5. 1 ટેબલસ્પુન તુવેર
  6. 1 ટેબલસ્પુન ફણસી
  7. 1 ટેબલસ્પુન ગાજર
  8. 2 ટેબલસ્પુન કોથમીર
  9. 1 ટેબલસ્પુન નારિયેળનુું છીણ
  10. 1 ટીસ્પુન મરચી
  11. 1 ટીસ્પુન આદુ
  12. મીઠું
  13. 5-6લીમડાના પાન
  14. મોણ માટે તેલ
  15. 1 ટેબલસ્પુન તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સરમાં વટાણા, તુવેર, ફણસી, ગાજર, કોથમીર, નારિયેળનુું છીણ, મરચી, આદુ, મીઠું, લીમડાના પાન નાખી જરૂર મુજબ પાણી વડે પેસ્ટ તૈયાર કરો.

  2. 2

    ઘઉં, બાજર, ચણાના લોટમાં મીઠું, તેલ, તલ ઉમેરો, પેસ્ટ વડે લોટ બાંધો.

  3. 3

    થેપલા વણીને તેલ વડે શેકી લો. તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes