સેવ રોલ્સ (Sev Rolls Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બાફેલા બટાકા
  2. 2 ચમચીલીલા મરચાની પેસ્ટ
  3. 2 ચમચીઆદુની પેસ્ટ
  4. ચપટીહિંગ
  5. હળદર
  6. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. 1 ચમચીચાટ મસાલા
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. ૧ ચમચીખાંડ
  12. 1/2ચમચી જીરૂ પાઉડર
  13. ૧ કપપલાળેલા પૌવા
  14. દોઢ ચમચી ચોખાનો લોટ
  15. 3-4 ચમચીકોથમીર
  16. ૧ કપવેર્મિસીલી સેવ
  17. ૩ ચમચીમેંદો
  18. 2 ચમચીકોર્ન ફ્લોર
  19. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટેટાને બાફવા મૂકો. બટાકા બફાઈ જાય એટલે તેને ચારથી પાંચ કલાક માટે રેસ્ટ આપો. હવે એક બાઉલમાં બટાકાને ખમણી લો.

  2. 2

    હવે તેમાં લીલા મરચા આદુ ની પેસ્ટ,હિંગ,હળદર,મરચું,ચાટ મસાલો,ગરમ મસાલો,મીઠું,ખાંડ, લીંબુનો રસ,જીરુ પાઉડર,પૌવા, કોથમીર નાખી હલાવી લો.

  3. 3

    થોડું લોટ જેવું થવું જોઈએ. હાથ પણ તે લગાડી આ મિશ્રણને લંબગોળ શેપ આપી દો. હવે એક બાઉલમાં મેંદો અને કોર્નફ્લોર માં થોડું પાણી નાખીને સલરી બનાવી લો

  4. 4

    હવે રોલને સલરીમા કોર્ટ કરી વર્મિસીલી મા કોર્ટ કરી પંદરથી વીસ મિનિટ માટે ફ્રીઝરમાં સેટ થવા દો.

  5. 5

    હવે એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે રોલને તળી લો. બંને બાજુથી થોડા ક્રિસ્પી થવા જોઈએ. હવે આ સેવ રોલ ને તમે green chutney અથવા તો રેડ ચટણી સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
thakkarmansi
thakkarmansi @cook_26361539
પર
vyara
cooking is my first love.
વધુ વાંચો

Similar Recipes