મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે
#GA4
#Week22
#POST19
#CHILA

મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે
#GA4
#Week22
#POST19
#CHILA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાલીસ મિનિટ
ચાર લોકો માટે
  1. 250 ગ્રામ લીલી ફોતરાવાળી મગની દાળ
  2. ૨ નંગડુંગળી
  3. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૧ નાની ચમચીહિંગ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 2 - 3 ચમચીતેલ
  7. સર્વિંગ માટે લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

ચાલીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી ફોતરાવાળી દાળ ને ૭ થી ૮ કલાક પલાળી લો

  2. 2

    ત્યારબાદ તેને પાણી નિતારી લો અને મિક્સર ગ્રાઈન્ડર માં આદુ મરચાની પેસ્ટ અને લીલી ડુંગળી નાખી ચીલા નું ખીરું તૈયાર કરો

  3. 3

    હવે તૈયાર થયેલા મિશ્રણને સ્વાદ પ્રમાણે મીઠું નાખી નોનસ્ટીક પેન ઉપર ચીલા ઉતારવા

  4. 4

    આ રીતે ગરમાગરમ ચીલા તૈયાર છે ગ્રીન ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

Similar Recipes