પાપડ મમરા નો ચેવડો

Chetna Jodhani @cook_26478004
પાપડ મમરા નો ચેવડો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં 2 ચમચી તેલ મૂકી જીરા થી મમરા વઘારવા તેમાં હળદર તેમજ મીઠું ઉમેરી દેવું તેથી મમરા નો કલર પણ આવી છે.
- 2
એક લોયામાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે પાપડના ટુકડા કરી તળી લેવા તેને સીધા વઘારેલા મમરા ઉપર જ રાખવા.
- 3
ઉપર નો મસાલો છે તે બધો ગ્રાઇન્ડ કરી લેવો
- 4
આપણને ઉત્તમ એ તો રાખી ભૂકો કરતાજવુ. મસાલો તેમાં નાખી મિક્સ કરી લેવું
- 5
મીઠા લીમડાના પાન તળી તેમાં નાંખવા બસ આજ છે પાપડ મમરા નો ચેવડો તૈયાર
- 6
એક ડિશમાં કાઢી અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ના પાપડ- સેવ નો ચેવડો(Chokha Papad- Sev Chevado Recipe In Gujarati)
#GA4#Week23#Papadચોખા ના પાપડ પચવા માટે હલકા તેથી મેં ચોખા ના પાપડ અને ચોખાની સેવ માંથી ચેવડો બનાવ્યો.બહુ જ મસ્ત બન્યો છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.... Sonal Karia -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
પાપડ મમરાનો ચેવડો
#ટિફિન #સ્ટારઆ પાપડ મમરાનો ચેવડો બાળકોને ખુબ જ ભાવે છે.. તેમને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
પાપડ પોંવા ચેવડો(papad pauva chevdo in gujarati)
#GA4#week23આજે મેં પોંવા અને પાપડ નો ચેવડો બનાવ્યો છે જે એક ચટપટા નાસ્તા નું પરફેક્ટ ઓપ્શન છે Dipal Parmar -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
ચટપટો પાપડ ચેવડો
સવારના નાસ્તા માટે સમય ના હોય ત્યારે આ શાહી પાપડ ચેવડો બેસ્ટ ઓપ્શન છે.સાંજે ચા સાથે પણ મજા માણી શકાય છે.હેલ્ધી,હળવો અને ચટપટો નાસ્તો છે.#GA4#week23પાપડ#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
-
ધાણી મમરા નો ચેવડો (Dhani Mamra Chevdo Recipe In Gujarati)
#HRહોળી ના તહેવાર મા ધાણી વિવિધ સ્વરૂપે ખાવાનો રિવાજ છે, એકલી ધાણી ભાવતી નથી એટલે બીજી સામગ્રી ઉમેરીને ચેવડો બનાવવાથી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
હાજી ખાની પૌંઆ નો ચેવડો
#SJR#SFR#RB20#week20પૌંઆ નો ચેવડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અહીં મેં હાજી ખાની પૌંઆનો ઉપયોગ કરીને ચેવડો બનાવ્યો છે. આ ચેવડો તળીને બનાવવામાં આવતો નથી શેકીને તેલમાં વધારવામાં આવે છે . સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હાજી ખાની પૌંઆનો ચેવડો ડાયેટ માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
-
-
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
દહીં પાપડ સબ્જી(Dahi Papad sabji Recipe in Gujarati)
#GA4#WEEK23#Papad#Dahi papad sabji Heejal Pandya -
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
પૌંવા મમરા નો ચેવડો (Riceflex & Ricepuffs Mixture Recipe In Gujarati)Gujarati
Sunday breakfastTea time recipe આ વાનગીની વિશેષતા એ છે કે કોરા મમરા ઉપર તળેલા પૌંવા નાંખવાથી તેનું વધારાનું તેલ મમરા માં શોષાઈ જાય છે...અને હળદર, મરચું અને મીઠું સરસ મિક્સ થઈને ઝટપટ કલરફુલ ચેવડો બની જાયછે...બનાવવામાં સરળ અને સ્વાદમાં જકકાસ....👍👍😋 Sudha Banjara Vasani -
-
-
મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)
મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો. Sonal Modha -
-
-
-
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14603264
ટિપ્પણીઓ