હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
Mumbai-India

#GA4
#Week24
બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે.

હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week24
બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ ચમચીબાજરા નો લોટ
  2. ૧/૨નાનું બાઉલ ગોળ
  3. ૧/૪ ચમચીઅજમો
  4. ૧/૪ ચમચીહળદર પાઉડર
  5. ૧/૪ ચમચીગંઠોડા પાઉડર
  6. ૧/૪ ચમચીસૂંઠ પાઉડર
  7. પાન તુલસીનાં અથવા ફૂદીના ના
  8. ૧/૨ ચમચીઘી
  9. ૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેનમાં ઘી મૂકી તેમાં બાજરા નો લોટ અને અજમો શેકી લો,

  2. 2

    હવે એમાં પાણી નાખી દો હવે એમાં ગોળ, હળદર,સૂંઠ, ગંઠોડા, નાખી ઉકાળી લો, હવે એમાં તુલસી ના પાન, ફુદીના પાન નાખી ઉકાળી લો હવે એને ગરમાગરમ સર્વ કરો,.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
પર
Mumbai-India

Similar Recipes