રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Mayuri Kartik Patel
Mayuri Kartik Patel @cook_26196254

#GA4
#Week24
એવરગ્રીન સ્વીટ

રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

#GA4
#Week24
એવરગ્રીન સ્વીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો મીલ્ક પાઉડર
  2. ૧ વાટકો ખાન્ડ
  3. ૨ ચમચીલીમ્બુ પાણી
  4. ઇલાયચી દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીલ્ક પાઉડર મા ૩.૫ વાટકા પાણી ઉમેરી દુધ બનાવી ધીમા ગૅસ પર ઉકાળો. તેમાં લીમ્બુ ઉમેરી અને પનીર બનાવો.

  2. 2

    પનીર ને હાથ વડે મસળી સોફ્ટ થાય પછી નાના ગુલ્લા બનાવો.

  3. 3
  4. 4

    એક તપેલી માં ખાંડ ઉમેરો ૩ વાટકા પાણી નાખી ચાસણી બનાવો.

  5. 5

    ચાસણી માં ઇલાયચી અને ગુલ્લા એડ કરી ૨૦ મીનીટ પકાવો

  6. 6
  7. 7

    ગુલ્લા તૈયાર છે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Kartik Patel
Mayuri Kartik Patel @cook_26196254
પર

Similar Recipes