બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Pushapa Madlani
Pushapa Madlani @83PushpaMadlani
શેર કરો

ઘટકો

1 કલાક
8 સર્વિંગ્સ
  1. 1પેકેટ બ્રેડ
  2. 2લીંબુનો રસ
  3. તેલ
  4. 500 ગ્રામબટાકા
  5. 2 ચમચીખાંડ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. કોથમીર
  8. 2 ચમચીલીલાં મરચાં ના ટુકડા
  9. 2 ચમચીલાલ મરચાના ટુકડા
  10. 2 ચમચીલીલું લસણ
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ગ્લાસપાણી
  14. 4 ચમચીબેસન
  15. મીઠું સ્વાદાનુસાર
  16. 1/4 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે બધું કટ કરી લો.હવે બટાકા બાફવા.

  2. 2

    હવે 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં બધી સામગ્રી મિક્સ કરો.2 મીનીટ હલાવ્યા બાદ તેમાં બધા મસાલા કરવા.હવે તેમાં બાફેલા બટાકા નો છુંદો ઉમેરો.હવે 2 મીનીટ હલાવ્યા બાદ ગેસ બંધ કરવો. હવે તેલ ગરમ કરો. હવે ખીરું તૈયાર કરો.હવે બ્રેડ પર મસાલો લગાવી ને કટ કરી ખીરા માં બોળી ગરમ‌ તેલ તળી લો.

  3. 3

    તૈયાર છે ગરમા ગરમ પકોડા.ગળી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pushapa Madlani
Pushapa Madlani @83PushpaMadlani
પર

Similar Recipes