રાંધવાની સૂચનાઓ
- 1
સોએ પ્રથમ લીલું મરચું ને ડુંગળી ઝીણા સુધારી લેવા ત્યાર બાદ તેમાં બાફેલા બટેકા ને વટાણા નાખવા
- 2
પછી તેમાં ચટણી ને મીઠું ને ડુંગળી ને મરચા નાખી મિસરણ બનાવી લેવું
- 3
આ રીતે બેર્ડ ની ચારે બાજુ ની સ્લાઈડ થોડી કાઢી લેવી પછી સ્લાઈડ ને થોડી પલાળી ને મિસરણ ને વચ્ચે રાખી ને રોલ વાળી લેવા
- 4
ચણા ના લોટ માં પાણી ને મીઠું નાખી આછું ઘોલ બનાવી તેમાં રોલ ડીપ કરી ને ઘીમાં તાપે તેલમાં તળી લેવા
- 5
પછી પ્લેટ માં કાઢી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14731666
ટિપ્પણીઓ